________________
466
લક્ષ્મીહર્ષજી કૃત
કહો કુંણ તુમ્હને દૂહવ્યા છે, કથન ન માને કોય; તેહને તો સીખામણ દેવસ્યું જી, ફેરી જવાબ ન હોય. ૨ રાય [૨૩]. માહરે તો સાર સંસારમે જી, તુઝવણ અવર ન કોય; જે દુસમણ છે તારો જી, તેહને ટાલમ્યું જ જોય.” ૩ રાય [૨૯] ધીરપ રાય દીધી ઘણી જી, મુકતાને બોલન બોલ; કહ્યા વિના કુંણ જાણચ્ચે જી, સજન દુરજનતણો મોલ?' ૪ રાય[૧૯૫] રાયને હઠ મુહતો કહે છે, લાંબો મેલી નીસાસ; જેહનો કરમ હુવે પાતલો છે, તેમને કેહી છે જી આસ? ૫ રાય. [૨૯૬] રાય! દીઠો સુત મારો જી, દીઠો મેં દેહ કાંઈ ખોડ?; દેવકુમર સમ નીરખીયો જી, પરખીયા સરીસી જોડ. ૬ રાય. [૨૯૭] કે કોઈ લગન દૂષણ હુવો જી, કે કાંઈ વેલા વીસેષ; આજ ઉદે આવ્યા સહુ જી, પૂરવ કરમના લેખ. ૭ રાય. [૨૯૮]. કેહવાની વાત જ ન કાનહી જી, કહિયા વિના ન રહાય; હથ લેવો મેલ્યા પછે જ, કુવર કોઢીયો જી થાય. ૮ રાય [૨૯]. દોસ નહી કો કવરનો જી, દોસ વખતનો જ એહ; રાય તો મુઝને મોટો કર્યો છે, વખતમે પાતલી રેહ. ૯ રાય [૩૦]. રખે રીસાવો કરીને જી, એહ છે મારા ઘરનો મંડાણ તીમ-તીમ રાય કોપે ચઢ્યો જી, સાંભલ મુહતાની જી વાણ.૧૦ રાય. [૩૧] રાય ભંભેરી મુહતો ગયો જી, તીસડે હુવો પરભાત; કુંવર આઈ રાય આંગણે જી, પેસવા ન દે છે જી માત. ૧૧ રાય. [૩૦૨]
૧.બોલવા માટે. ૨. મૂલ્ય. ૩. કુંવરીનો. ૪. રેખા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org