________________
મંગલકલશ ચોપાઈ
465
દૂહા
સખી કહે બાઈ પ્રતે, “મકરસ મનમેં ખેદ; પ્રહસને રાજા પ્રતે, કહિસ્યા સગલો ભેદ.”
૧ [૨૮૪] ઈણ અવસર મુહતો હિવે, દેખિ વહુરો ચરિત્ર; રીસ ધરી મન ચિંતવે, “કાંઈ કરું ‘વિરતંત.
૨ [૨૮૫] મુઝ સુતને એ નવી ગીણે, બાહિર આવી જેહ; એહને હું એવી કરું, ઘણુ ચિતારે તેહ.”
૩ [૨૮૬] રાયકને મુહતો ગયો, મનમે આણી રોસ; રાત ઘણી છે પાછલી, તો હી જગાયો નરસ.
૪ [૨૮૭]. રાજા તતખણ જાગને, આસણ બેસણ દીધ; સગો સગપણ જાણને, આદર બહુલો દીધ.
૫ [૨૮૮] મુહતો નસાસો મુંકને, બેઠો રાજા પાસ; રાજા મનમેં ચિંતવે, “કિમ મેલ્યો નીસાસ?'
૬ [૨૮૯] રાય કહે મુહતા ભણિ, “કહો તુમ્હ મનની વાત; આજ સુખની વાત છે, કીસી છે દુખની વાત?”
૭ [૨૯] રૂં બુજ આવે હિયે, પ્રીતતણી પરકાર; ત્યે મુહતો હોઈ રહ્યો, કપટી દય મઝાર.
૮ [૨૧] ઢાલર-૧૨, વીર વખાણિ રાણિ ચેલણા જી- એ દેશી.
રાય કહે મુહતા ભણિ જી, દુખતણો કારણ કાય?; તું મુજને તુમે દાખવો જી, લિખીયો મેટ ન હોય. ૧ રાય. [૨૯૨]
૧. ટી. અહીં ‘વૃત્તાંત' શબ્દ “ચરિત્ર' કે “પ્રપંચના અર્થમાં પ્રયોજાયો છે. ૨. ચિત્કાર કરે. ૩. તો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org