SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ પરણેતરો વાગો દીધો હુંતો, તે પહિર્યો તિણવાર લાલ રે; ફુલ-માલા પહેરી ભલી, રુપ કર્યો તીણવાર લાલ રે. મંદિર આવે મલપતો, દીપક જ્યોત અભીરામ લાલ રે; કુમરી ઉઠ બેઠી થઈ, દેખિ પ્રીતમ સ્યામ લાલ રે. સનમુખ જોવે કુંવરી, વાંકી નીજર કરી જામ લાલ રે; ‘એ પુરષ એ કોઢી રોગી ઇહાં, સેજ બેઠો આવી કેમ લાલ રે?; કંત અમારો એ નહી’, ઉભી ચીંતે એમ લાલ રે. બાહિર આવિ ઉભી રહી, સખિયારો પરિવાર લાલ રે; મુખ આંગુલી દેઇ કહે, ‘બોલો બોલ વિચાર લાલ રે. આયો કીસો?, ચિંતવણ લાગી તામ લાલ રે ૪ હિવે [૨૭૨] ૧ઉપરાઠી હુઇ તિસેં, કોઢી ઝાલ્યો હાથ લાલ રે; હાથ ઉછાલીને ઇમ કહ્યો, ‘રખેં મુઝ ઘાલે બાથ’ લાલ રે. ૬ હિવે [૨૭૪] જે સુખ લહે ઇણ સમે, તેસો એ અવસર થાય લાલ રે; નાહ જોવે તુઝ વાટડી, સ્યું ઉભી પીછતાય’ લાલ રે? ૨ હિવે [૨૭૦] બાઇ! તું ઉંઘાલ કી, ચમકી ઉઠી એમ લાલ રે; કંત તુમારો આગલો, પહુતો મંદિર તેહ લાલ રે. ૧. વિમુખ થઈ. ૩ હિવે [૨૭૧] રાજસુતા! ઇણ અવસરે, નાસણરો નહી લાજ(ગ) લાલ રે; સરિખે–સરિખો નાહલો, મીલીયો છે મુ(તુ)જ ભાગ લાલ રે. ૮ હિવે [૨૭૬] Jain Education International ૫ હિવે [૨૭૩] For Personal & Private Use Only કુવરી સખિયાસું કહે, ‘થેં બોલોની બોલ વીચાર લાલ રે; કંત નાયો મુઝ મંદિરે, કોઈ કોષ્ટી આયો ઇણ વાર' લાલ રે. ૧૦ હિવે [૨૭૮] ૧૧ હિવે [૨૭૯] ૭ હિવે [૨૭૫] ૯ હિવે [૨૭] 463 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy