________________
462
જ લક્ષ્મીહર્ષજી કૃત
દૂહા
મંગલકલસ સમદાય, સબ નિજ નિજ થાનક મેલ; માય-તાય સેવા કરે, એ ઉત્તમના ખેલ.
૧ [૨૬૩] એક દીન કહે “સુણો તાતજી!, ભણવા ઘાલો મુઝ; ભણિયા વિણ સોલ્યું નહી, હથીયારા વિણ જુઝ. ૨ [૨૬૪]. પિતા મહોછવ માંડીયો, ભણવાનો તિણવાર; ગજ બેસાર્યો પુત્રને, સાથે બહુ પરિવાર.
૩ [૨૬૫] પંડિતને ઘરિ આવિયા, પ્રણમી પંડિત પાય; મણિ-માણક દે ભેટો, ભણવા બેઠો જાય.
૪ [૨૬૬] ભણે-ગુંણે બહુતર કલા, સિખે પંડિત પાસ; લેસાલ્યાંમાહે સુવો, વડ લેસાલ્યો જાસ.
૫ [૨૬૭] રાજસુતા જે પરણને, મેલીથી તીણવાર; તિણને જે સુખ-દુખ થયો, તે સુણજ્યો ઈધકાર.
૬ [૨૬૮] ઢાલ - ૧૧, રહો રહો વાલા- એ દેશી.
હિવે રાત પડી રવિ આથમ્યો, તાતતણો આદેસ લાલ રે; સીનાન-મંજન કીધા ભલા, ઈધકા સો લે વેસ લાલ રે. ૧ હિવે [૨૬૯]
વ્ય:क्षोरं मन्जना चारू चीर तिलकं गात्रं सुन्धार्चितं, कर्णे कूण्डलमुद्रिका च मुगटं पादौ च चर्मोयने। हस्ते षगपाटम्बरं कट छुरी, विद्या वीनोदं मुखं । तंबोला अति खंस्तिथा चतुरथा श्रृंगारई षोडसा ।। (शार्दूलविक्रीडित)
૧. યુદ્ધ. ૨. નિશાળીયાઓમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org