________________
મંગલકલશ ચોપાઈ
ઢાલઃ
ગયો દુખ ને હુવો સુખ, પુત્રજીનો નીરખ્યો મુખ;
અબ કીસડી પર પભણે માય, ‘ઇતલા દિન સિંહા રહ્યો છાય? ૧૪ [૨૫]
તુઝ વિરહ જોયા સબ દેસ, ખબર ન લહી લવલેસ; ઝુર-ઝુર હુવાઇ નિરાસ, તુઝ આયા પૂગી આસ.
દૂહાઃ
આસ પૂગી પરણ આયો, વહુ ન લાવ્યો કિમ ઇહાં?'; તે વીરતાંત માય પૂછિયો, મંગલકલસ દાખે તિહાં.
ઢાલઃ
તીહાં ભાખે કહો ‘સુણો માત! પરણેવાનો એ `અવદાત; મુઝ ઉપાડી લે ગયો કોઈ, ચંપાનગરી મેલ્યો મોહી.
તીહા રાયસુતા મે પરણી, મુહતા-ઘર મેલી ઘરણી; લે ડાયજો હું ઇહાં આયો, માય-તાય દીઠાં સુખ પાયો.’
૧૫ [૨૫૬]
ઢાલ દસમી એ કહાંણી, ‘પુન્ય કરજ્યો ભવીયક-જીન પ્રાણિ; કિણ સેતી દ્વેષ મત ધરજ્યો, ધરમ સેતી રાગે રમજ્યો.’
૧. વૃત્તાંત. ૨. ભવિક જન.
ઇમ સાંભલી પુત્ર વચન્ન, સેઠ ચિંતણ લાગો મન્ન; જોવો પુત્રતણી ચતુરાઇ, કીમ ઋદ્ધ લેઇ ઘર આવ્યો ભાઈ.’ ૧૯ [૨૬૦]
Jain Education International
૧૬ [૨૫૭]
એ પુન્યથકી ફલ લાધા, પૂરવ દેવ-ગુરુ આરાધ્યા;
માય-તાય વિછોહો ટલીયો, લીખમીહરખ કહે ‘મનોરથ ફલીયો.’ ૨૦ [૨૬૧]
For Personal & Private Use Only
૧૭ [૨૫૮]
૧૮ [૨૫૯]
૨૧ [૨૬૨]
461
www.jainelibrary.org