________________
460
તો લક્ષ્મીહર્ષજી કૃતા
દૂહા
૭ [૪૮]
૮ [૨૪]
૯ [૨૫]
જોઈને તમે આવજ્યો આઘા', લોહ સહુ કો ઈમ કહે;
સેઠાણી લોક-વચન સાંભલિ, પોલ આવી ઉભી રહે. ઢાલઃ
ઉભી રહિ બોલે બોલ, “આઘા કીહાં આવો છો નિટોલ?'; પાલતા તો આઘા આવે, સેઠાણીજી આકલા થાવે. સેઠજી સાંભલી કરતો સોર, કડ બાંધને કરતો જોર;
આકલો થઈને દેતો આણ, વાગ ઝાલને રાખે પ્રાણ. દૂહા
પ્રાણે વાગ ઝાલને ઉભો, જેમ ગહેલો વાવલો;
કહ્યો રે તુમ કહાં જાવસ્યો? સેઠ થઈ કહે આકુલો. ઢાલઃ
આકુલો હુંતો દીઠો તાત, રથનું ઉતરીયો સુણિ વાત; આવી તાતતણે પાય પડીયો, સેઠજી દેખિને હલકલીયો. સામો જોઈ નિરખ્યો બાલ, હીયર્ડ ભીડ લીયો તતકાલ;
નયણે વરસણ લાગો મેહ, જાગીયો અધીકો સનેહ. દૂહા
સને જાગ્યો જે મનસાર, ઉલસ્યો જેહની પરે; વિજોગ ટલીયો પુત્ર મીલીયો, દુખ સહુ દુરે ગયો.
૧૦ [૨૫૧].
૧૧ [૨પ૨]
૧૨ [૨૫૩].
૧૩ [૫૪]
૧. એકદમ- સંપૂર્ણપણે. ૨. લગામ. ૩. પરાણે. ૪. વ્યાકુળ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org