SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 459 ૧ [૨૪] ૨ [૪૧] દૂહા કુમર ચાલ્યો ઉતાવલો, પરણી મેહલી નાર; હૈ! હૈ! એ ભવતવ્યતા, સ્યુ કીધો કિધો કરતાર?. કુમર ચાલ્યો ઘર ભણી, છે માત-પતાસું નેહ; કુમરી તો જાણે નહીં, છેતર ગયો દેઈ છે. ઢાલઃ - ૧૦, વ્રતની જે મનસા આણી- એ દેશી. ચાલ્યો મંગલકલસ ઉમાહ્યો, માય-તાય વિછોયાનો વાહ્યો; ઘણિ કરતા હુસી મુઝ ચિંતા, મુઝ વિણ ઘણું દુખ ધરતા. વહાલો જાવો હે મુઝ હેવ, માય-તાયની કરવા સેવ; અમ ધરતો ઘણોઈ ઊમેદ, મનતણો કોઈ લાભે ભેદ. દૂહા મનતણો ભેદ નવી કો લઈ, અહિનીસ કરે પ્રયાણ; ઉમાહ્યો મિલવાતણો, જ્યે ચકવીને ભાણ. ૧ [૨૪] ૨ [૪૩] ૩ [૨૪૪]. ૨૪૫]. ઢાલઃ ચાલતા ઉજેણી આયો, દેખી મન હુવો સવાયો; માય-તાય વીછોકો ટલસી, મનના મનોરથ સહુ ફલસી. પૂરમે પેસારો અબ કીનો, બહુ દીનામું મનોરથ સીધો; ઘર સામાં જબ રથ ખડીયા, ગલીયામે લોક જ મીલીયા. કિંઠા જાણ્યે રાજકુમાર?, ઈહાં લોકતણા ઘરબાર; નહિ છે મારગ ઈહાં કોઈ, આઘા તુમે આવજ્યો જોઈ. ૫ [૪૬] ૬ [૨૪૭]. ૧. હવે. ૨. સૂર્ય. ૩. નજીક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy