________________
458
છે લક્ષ્મીહર્ષજી કૃત કવર હુંકારો કીધો, ‘ઘાય-માયને સાદ જ દીધો. ૧૬ કંતા. [૨૨] સીંહ કેસરિયા મોદિક લ્હાવો, થાળ ભરીને વેહલા આવો હો.” ૧૭ કંતા. [૨૩] મોદક આણિને દીધા, ખાઈ વલી પાણી પીધા હો. ૧૮ કંતા. [૨૨૪]. મંગલ તબ બોલ્યો વાણી, તો ઉજેણી સીપ્રાનો પાણિ હો. ૧૯ કંતા. [૨૫]. તો એ કહેવા લાગે સવાદ?, પણ દેવેં કીધા વેવાદ હો.” ૨૦ કંતા. [૨૬]. કુંવરી વયણ સુણિને વિચારે, કિંતા ઓએણિ ચંપા ચિતારે હો? ૨૧ કંતા. [૨૭]. જાણિજે છે રે મોસાલ, ખાધા તીહાં મેવા રસાલ હ.” ૨૨ કંતા [૨૨૮]. ઈમ કુમરી કરે વિચાર, તવ કુંવર જ ઉક્યો તિણવાર હો. ૨૩ કંતા[૨૯]. કહો સ્વામી! તમે કહાં પધારો?, મુઝ તન-મનનો આધાર હો.” ૨૪ કંતા. [૨૩૦] કવર કહે “સુકુલીણી કંતા, મુઝ હુઈ છે દેહની ચીંતા હો. ૨૫ કંતા. [૩૧]. ઈહાં જાવાની આવે છે લાજ, બાહિર ભાઈ આવું આજ હો. ૨૬ કંતા. [૩૨] મેં મત આણો કાંઈ ભૂત, ઘર બેઠા રહિજો નચિંત હો.” ૨૭ કંતા. [૩૩] એમ કહી બાહિર જાઈ, મુહતા અને એમ કહાય હો. ૨૮ કંતા[૨૩૪] “મુઝને રાય ડાયજો દીનો, તે કહે છે મુઝ ખજીનો હો?” ૨૯ કંતા. [૩૫], મુહતો કહે “ચાલ દેખાઉં, ઉજેણીની વાટ બતાઉં હો.” ૩૦ કંતા. [૨૩૬] સહુ વસ્ત સંભાલીને દીધો, પરણેતરો વાગો લીધો હતો. ૩૧ કંતા. [૨૩૭]. વાગો મુહતો ઘર લેઈ આયો, કવર ઓએણિને ચલાયો હો. ૩૨ કંતા[૨૩૮] લીખમીહરખ કહે ઢાલ નવમી, પરણી મેલી ચાલ્યો અકરમી હો.૩૩ કંતા[૨૩૯]
૧. કુંવર. ૨. ધાવમાતાને. ૩. ભાગ્યે, નસીબે. ૪. નિશ્ચિત. ૫. વેશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org