SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 457 દૂહા હિર્વે કુંવરી વર સનમુખી, જોવે નીજર નીહાલ; આમણ-દુમણો દેખને, બોલે વચન રસાલ. ૧ [૨૦૬] ઢાલ - ૯, બીંદલીની દેસી. કુંવરી કહે “સુણ કંતાઈ, મનમોહન! તું ગુણવંતા હો, કંતા! વયણ સૂણો.૧ [૨૦]. મુઝ સનમુખ નયણે નિહાલો, મનની વાતા કાંઈ ન ખોલો હો, પ્રીતમ વયણ સુણો. ૨ [૨૦]. તુંહે બોલ ન બોલો કાંઈ, કાહ ચિંતા તુમ મન હોઈ હો. ૩ કંતા. [૨૦] તુમ્હ જોગ-ધ્યાન લેઈ બેઠા, કાંઈ બોલ ન બોલો મીઠા હો. ૪ કંતા. [૨૧] ઘરતણી ચિંતા નહીં કાંઈ, જબ બેઠા બાપને માઈ હો. ૫ કંતા[૧૧] હુ તો અરબંધી તુમારી, તુમે વાત ન કરો હીયાની હો. ૬ કંતા. [૧૨] ભોજન ભાવતા લાધા, જમવારી કીસીય અબાધા હો. ૭ કંતા. [૨૧૩] તુમ દીલમે વાત અનેરી, ઉઠવારી વાત ભલેરી હો. ૮ કંતા. [૨૧] તુમ દેહની ચિંતા છે કાંઈ, તો ટાલો આછખાને જાઈ હો.”૯ કંતા[૧૫] કુમર કહે “વાત તુમ્હ જાણી, ઝારી ભર લાવો પાણી હો.’૧૦ કંતા. [૨૧૬] ઝારી ભર સાથે હુઈ, ઉભી રહી ખીડકી સંભાઈ હો. ૧૧ કંતા[૧૭] જાવાનો લાગ ન દીઠો, પાછો જાઇ ઠામ જ બેઠો હતો. ૧૨ કંતા. [૧૮] ઘર જાવાની ચિંતા આણે, નારીસું નેહ ન માણે હો. ૧૩ કંતા. [૧૯] કુંવરી વલી સનમુખ નીરખે, વિલખો મુખ દેખીને પરખું હો. ૧૪ કંતા[૨૦] ‘તુમને લાગી દીસે છે ભુખ, લાજતા ન કહો તુમે મુખ હો. ૧૫ કંતા[૨૨૧] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy