________________
456
લક્ષ્મીહર્ષજી કૃતા
૧૬ [૧૯૫]
૧૭ [૧૯૬]
૧૮ [૧૯૭]
૧૯ [૧૯૮]
૨૦ [૧૯૯].
પંચ મનોહર વાજી રે, જ્યુ હુ મન રાજિ રે; ભલા ઘોડા કમોજી રે, આપો દેસના રે.” તબ રાય વિમાસ્યો રે, કુમરી ભેદ પ્રકાસ્યો રે; રાય ઘોડા તે આપ્યા રે, પાંચે હરખરું રે. પરણી લેઈ ઘર આવ્યો રે, ભલે ગીત ગવાવ્યો રે; મુકતાને મન ભાવે રે, તીમ-તિમ સહુ કર્યા રે. ઘરમેં જબ પેઠો રે, સિંઘાસણ બેઠો રે; મુહતો થઈ ઘરના રે, સહુ ઘેલા ફીરે રે. રખે વાત કરેસી રે, ઘર-ભેદ કહેસી રે;' તબ સમસ્યા કરેસી રે, હાથો-હાથથી રે. વીવાહના કામ કીધા રે, મન-મનોરથ સીધા રે; ઉઠ ઘર જાવો રે, આપો આપણે રે. “સુણજ્યો સહુ કોઈ રે, સહુ સ્વારથનો હોઈ રે; કો કેહનો ન કોઈ રે, સ્વારથ વિણ સગો રે.” એવી પરણી લાડી રે, જાએ છે છોડિ રે; યાતો(?) આઈ દીસે છે ભાડી રે, પૂરવ લેખની રે. ઈમ મનમેં આલોચી રે, બેઠો કાયા સંકોચી રે; તબ કુંવરી આલોચે રે, વરને દેખને રે. “મુઝસું નવી બોલે રે, મનડો નવી ખોલે રે; ફેરા લેતાં સાથે રે, વાત કરતા ઘણિ રે.” હિવે કુંવરી બતલાસી રે, તવ મન સુખ પાસી રે; એ તો ઢાલ પરણેતરી રે, લખમીહર્ષ કહી આઠમી રે.
૨૧ [૨૦]
૨૨ [૨૦૧]
૨૩ [૨૦૨]
૨૪ [૨૦૩].
૨૫ [૨૦૪].
૨૬ [૨૦૫]
૧. જાતો. ૨. બતાવાસે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org