SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 455 ૫ [૧૮૪] ૬ [૧૮] ૭ [૧૮૬] ૮ [૧૮૭]. ૯ [૧૮૮]. રાણિ મોતી વધાવે રે, મન હુવો સવાયો રે; “વલે ખોલ ભરી રે, માણક-મોતીયાં રે. ઈમ ફીર ઘર આવે રે, દિન-દિન વેસ વણાવે રે; જીમ રાય-રાણિ સુખ પાવે રે, દેખિ ‘વિંદને રે. હિવે લગનચું આવે રે, સાજન તેડાવે રે; કુંગરી પઠાવે રે, સાજન છે જિહાં રે. હિવે સગાનુ સંતોષે રે, પકવાને પોષે રે; ભલિ ભાત સંતોષે રે, રાખે કરી આપણો રે. વિવાહનો દીન આયો રે, સહુકોને સુહાયો રે; વાર જાન કરીને રે, ચાલ્યા રાયઘરે રે. બહ વાજિત્ર વાજે રે, જાણે અંબર ગાજે રે; ઘણા ઢોલ વજાવે રે, ભુંગલ ભેરીયા રે. વર તોરણ આયો રે, રાણી-રાય સુખ પાયો રે; ભરી થાલ વધાયો રે, માણક મોતીયા રે. વીંદ પંચવરી આવે રે, લોક દેખી સુખ પાવે રે; ભલી ચવરી મંડાવે રે, સોવન કલસની રે. નારી મીલે ટોલે રે, ભલા પેહરી પટોલે રે; નારી ગીત જ ગાવે રે, ભલા સોહલા રે. રાય ડાયજો દીધો રે, ઘણો જસ લીધો રે; દીના રથસુંજતા રે, સુખાસણ પાલખી રે. તોહિ કર નવી છડે, રાજા પગ મૂડે રે; વલે રાજા પૂછીજે રે, “ચાહીજે સો માંગીયે રે. ૧૦ [૧૮] ૧૧ [૧૯] ૧૨ [૧૯૧] ૧૩ [૧૯૨] ૧૪ [૧૯૩] ૧૫ [૧૯]. ૧. વળી. ૨. વરને. ૩. કંકોત્રી. ૪. મોકલે. ૫. ચોરીમાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy