SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ થાલ સોનારે કહો કુંણ જિમસી રે?, પટફૂલ બિછાઈ પડી સેઝ રે; કિહાં જાયને પૂત્રજી પોઢીયા ૨ે?, કિણસું લાગો થારો હેજ રે?. ૧૪ અજે [૧૭૦] રાત પડીને સૂરજ આથમ્યો રે, સીયાલાની મોટી રાત રે; કીણ કંઠ લાગી પુત્રજી! પોઢસ્યો રે?, કીણને કેહસી મનની વાત રે?' ૧૫ અજે [૧૭૧] d ઝુર-ઝુર માસ જે બે-તિન વોલવ્યા રે, વોલાવ્યા વલે દીન દસ-વીસ રે; તિણ સમે જિમણો અંગ ફરુકીયો રે, મનમે રાખી મોટી આસ રે. ૧૬ અજે૦ [૧૭૨] વાત વીછોહાની જે જાણસી રે, જીણમેં વીતી હોસી તેહ રે; બાંઝ ન જાણે ૪વ્યાવર−વેદની રે, જાણે જે ઉપાઇ દેહ રે. ૧૭ અજે૰ [૧૭૩] સાતમી ઢાલ વિછોહાતણિ રે, કહે લક્ષ્મીહરખ જ એહ રે; ‘અંતરાય દેસી જેહને રે, તેહ ફલ પીણ લેહસી જીવ રે.’ 453 ૧. રેશ્મી વસ્ત્ર. ૨. શય્યા. ૩. વાંઝણી સ્ત્રી. ૪. પ્રસૂતિની વેદના. Jain Education International For Personal & Private Use Only ૧૮ અજે૦ [૧૭૪] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy