________________
452
* લક્ષ્મીહર્ષજી કૃત માલી કહે “કુંવર જ ફુલ લેઈ ચલ્યો રે, લેતા-દેતા ન કરી કાંઈ વાર રે;” સેઠજી પગલે પગલે પાછો ફર્યો રે, આયો જીહાં ઉભો રહ્યો કુંવાર રે. ૪ અજે[૧૬]
અરહો-પરહો જોવ્યો કુવરને રે, દેવા માંડ્યા મોટા સાદ રે; પાછો નવી બોલે કોઈ બાલુડો રે, ઉપનો ઘણું મનમેં વિખવાદ રે. ૫ અજે. [૧૬૧]. પગલા તો આવા કોઈ ચાલે નહી રે, અવર પગ પાસે નહી દીસે કોય રે; કિણ ભોલાવ્યો મારો નાનડો રે?, તિણરિ હુ ઠામ જ ઢાલું જોય રે.” ૬ અજે. [૧૬૨] રાજાનૂ પણ કહીયો સેવકે રે, દસો-દીસ રાજા બાંધી વાટ રે; ઠામ-ઠામ જ સેવક મોકલ્યા રે, ડેરા જોવા મેલ્યા ચારણ-ભાટ રે. ૭ અજે. [૧૬] સેઠ-શેઠાણી દુખ કરે ઘણો રે, ગુર-ઝુર આંસુ ભરે છે તલાવ રે; કોઈ વેરાયત પરભવતણો રે, તિણને લાધો છે દીસ આજ દાવ રે. ૮ અજે. [૧૬] ગઢ-મઢ-મંદિર “સોજ્યા માલીયા રે, સોજ્યા ઘણુ વલિ નદીય નવાણ રે; તો હિ પિણ ખબર ન કાંઈ પડી રે, કીણ હી ન કહ્યો કોઈ એનાણ રે. ૯ અજે. [૧૬] વીરહ વિલાપ કરે ઘણા રે, “દેવને દેવા માંડ્યો દોસ રે; ‘પૂત્ર દેખાડીને તેં કાં કર્યો રે?, હાંસુ તે કીધો બહુલો રોસ રે. ૧૦ અ [૧૬૬] ફિટ-ફિટ દેવા તોને કિસ્સે કહું ?, કિણમ્યું મેં મનમેં તાણ્યો દ્રોહ રે; કિણનું મેં ઇણ ભવ દુખ દીયો નહિ રે, તે કિધો મહાસું બાલ-વિછો રે. ૧૧ અજે. [૧૬] કિણનું મેં બાલ-વિછોયા નવિ કીયા રે, કિણરી ન કીધી થાપણ મોસ રે; જીનના વચન લોપ્યા નહીં રે, કે મેં ન પીધા કુડા કોસ રે. ૧૨ અજે. [૧૬૮]. ઝુર-ઝુર પીંજર હુઈ દેહડી રે, આંખ્યા તો આવણ લાગી નીલ રે; તોડી નવી દીઠો કહાં કિકલો રે?, હીવડો નહિ ફાટે મોહિ રહ્યો સીલ રે. ૧૩ અજે. [૧૬]
૧. આમ-તેમ. ૨. રાજાને. ૩. પડાવ. ૪. જોઈને. ૫. શોધ્યા. ૬. તળાવડી. ૭. અહિનાણ=નિશાની. ૮. ભાગ્યને. ૯. કોઇને ૧૦. વિયોગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org