________________
મંગલકલશ ચોપાઈ
451
દૂહા
કુંવર કહે મુહતા ભણી, “વાત સાંભલ એક ચિત્ત; રાજા દેવે દાયજો, તે સગલો મુજ વિત્ત.”
૧ [૧૫૧] કહ્યો મુહને માન્યો સહુ, જેહ કહી તે વાત; *ઉણમાહે ડોરો-ડસી, હું નવી ઘાલુ હાથ.
૨ [૧૫૨] હિવે તે બેહુ જણ, હુવા એકણચિત્ત; બોલ બંધ કીધા પછે, મુહતારી ભાંગી ભૃત.
૩ [૧પ૩] મંગલકલસ સુખે રહેં, મુહતા ઘર દીન-રાત; બાહિર ફરવા ધે નહી, ન કરે કિણરી તાત.
૪ [૧૫૪] કુંવર ચંપા ગયા પછી, પૂઠે દુવી છે વાત; થોડોસો હિવે તેહનો, સાંભલજ્યો અવદાત.
૫ [૧૫૫] જિનપૂજા કરીને રહ્યો, તોહિ ન આવ્યો બાલ; સેઠ જ કેરા ડીલમે, ઉઠણ લાગી ઝાલ.
૬ [૧૫૬] ઢાલ - ૭, બે બે મુનિવર વૈતરણ પાંગર્યાજી- એદેશી.
તાત ઉતાવલો ઉઠ્યો જોઇવા જી, નિજર ન દીઠો જોવા લાગો માગ રે; આવતો કોઈ ન દીસે નાનડો જી, છાતી ભરાણી જાને બાગ રે. ૧ [૧૫] આજે ન ક્યું આયો મારો નાનડો રે?, જીગરી તો માય-તાયને મોટી આસ રે; પુત્રજિ વિણ ફાટે હિયો રે, તિણિ વિના સુના સહુ આવાસ રે.' અજે. [૧૫૮] માલીનું પૂછે સેઠજી આકુલો રે, “કહે રે માલી! કિહાં મુઝ બાલ રે?; ઘેરઇ નાવ્યો વાટ જોઈ ઘણિ રે, મુઝને દેખાડિ સ તતકાલ રે.”૩ અજે. [૧૫]
૧. તેમાંથી. ૨. દોરો કે દશી (જેટલું પણ હું નહિ લઉં). ૩. ભ્રાંતિ. ૪. ચિંતા. ૫. શરીરમાં. ૬. માર્ગ. ૭. આજે. ૮. માળીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org