________________
450
જ લક્ષ્મીહર્ષજી કૃત
તે પૂત્રી મુઝ પુત્રને રે, દીધી છે રાજાન રે; તે પૂત્ર અછે મુઝ કોઢીયો રે, તિણ તુઝને ઘૂં છું માન રે. ૧૯ જોવોની [૧૪૧] તે કુમરી મુઝ પુત્રને રે, તું પરણીને દેહ રે; પછે તું કેહસી તીહાં રે, હુ પહુચાડીસ સનેહરે.” ૨૦ જોવાની. [૧૪] તબ વલતો કુવર ભણે રે, “એ ઉત્તમ નહી રીત રે; એ મોટા કુલની ઊપની રે, તીણે કીજે કેમ ફિજીત રે?. ૨૧ જોવોની [૧૪] મુહતો કોપ કરી કહે રે, કાઢી ખડગ તતકાલ રે;
જો કહિયો માને નહિ રે, તો હણનું સુણ તું બાલ! રે.” ૨૨ જોવોની[૧૪] તવ કુંવર ચિંતે ઈસો રે, “એ કુષ્ટિ ચંડાલ રે; તો શિવ આપો રાખિયો રે, એહસ્યુ કરવી ઘણી લલપાલ રે. ૨૩ જોવોની [૧૪૫] પૂરવે પણ કહિયો હતો રે, ભાડે પરણસી એહ રે; તે સહુ સાચ દિસે ઈહા રે, તો હું ભાડો બોલું જેહ રે. ૨૪ જોવોની. [૧૬] એમ વિચારી બોલ્યો ઈસો રે, “હું તુઝ કહિયો કરેસ રે; મેં પિણ મુજ કહિયો કરો રે, જીમ તુઝમે ન પડે કલેસ રે.” ૨૫ જોવાની. [૧૪૭] મુહતો કહે “જિમ તુમ કહો રે, તમ કરુ ઇક ચિત્ત રે; માલ ઘણો છે માહરે રે, માગે તે આપિસ વીર રે.” ૨૬ જોવોની. [૧૪૮] ઢાલ છઠીમાડે પડ્યો રે, કુવરને ઘણો સોચ રે; લેસું ભાડો મારો રે, હિવે કેહવાનો કેહો સંકોચ રે?. ૨૭ જોવોની [૧૪] લક્ષ્મીર્ષકહે ઇસું રે, ઓસ્વાલા પડસી જેહરે; જિમ કેહસી ટીમ નાચસી રે, જો પરવસ પડી દેહ રે.” ૨૮ જોવાની. [૧૫]
૧. કલંકિત. ૨. ઓશિયાળા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org