SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 449 પાણિ ગલ પીધો પછે રે, ઊભો સરવરની પાલ રે; સૂરજ પીણ તીહાં આથમ્યો રે, તદ બેઠો વડતલ જાય રે. ૯ જોવાની. [૧૩૧]. અગન બલતી દીઠી તીસે રે, જાણ્યો લોકતણો સબાર રે; ચાલ્યો ઉઠ ઉતાવલો રે, અગનતણે અનુસાર રે. ૧૦ જોવાની. [૧૩૨] તિહા પાંડવ ઘોડાતણા રે, તાપે છે તિણ જાગ રે; મહુતે પણ કહિયો હુતો રે, “બાલક “આસી ઇણ જાગ રે'. ૧૧ જોવાની. [૧૩૩] પાંડવ આવતો દેખને રે, સામો ગયો તતકાલ રે; લે છાતીસુ ભીડીયો રે, ખોલે બેસાર્યો બાલ રે. ૧૨ જોવોની [૧૩] ગઢ-ગભાઈ જમાડીયો રે, કાંપતી રાખી દેહ રે; રાત થકી મુકતા ઘરે રે, લે જાઈ થયુપ્યો તેહરે. ૧૩ જોવોની [૧૩૫] મુહતો લેઈ ઉછરંગમે રે, બૈસાડ્ય સસનેહ રે; મુહતી પીણ આવિ કહે રે, “બેટા! મોડો ક્યે આવ્યો ગેહ રે?” ૧૪ જોવાની. [૧૩૬] બેહન કહે “જાવું ભામણા રે, માહરા વંછીત ફલીયા આજ રે; મુખ દીઠાં સુખ ઊપનો રે, આજ આયો પીતા ઘર રાજ રે.”૧૫ જોવોની. [૧૩૭]. કર જોડી પૂછે તદા રે, “કહોને એ કુણ ગામ રે?; કેમ સગા હુવો માહરા રે?, તે દાખો મુઝ “નામ રે.” ૧૬ જોવોની[૧૩૮] મુહતો કહે “સુણ નાનડા! રે, એ ચંપાનગરી પ્રસીધ રે; રાજ કરે સુરસુંદર રે, જેહને નામે નવનીધ રે. ૧૭ જોવાની. [૧૩૯] તે તણો મુહતો અછું રે, મારી બાહરે દેશમે આણ રે; તિણ કારણ માને ઘણો રે, એક તેહને ચતુર કુયરી સુજાણ રે. ૧૮ જોવોની [૧૪] ૧. ગાળીને. ૨. તા, ત્યારે. ૩. સબીર=શિબીર, છાવણી(?) ૪. જગ્યાએ. પ. આવશે માટે. ૬. ઘરે લઈ જઈને. ૭. સોંપ્યો. ૮. વિસ્મયસૂચક અવ્યય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy