SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ 448 જ લક્ષ્મીહર્ષજી કૃતા માલવ આવી ઉતાવલી, જોવે નગર ઉજેણ; ફુલ આણતો બાગસું, દીઠો બાલક તેણ. ૧૧ [૧૨૧] “કુયરી સરીખો એહ અણું, બીજો અવર ન કોય; સરિખાનું સરિખો મિલે, તો મન-ચિંત્યા હોય.” ૧૨ [૧૨૨] ઢાલ - , ભલે પધાર્યા તુમે સાધુજી- એ દેસી. એમ વીચારિને સુંદરી રે, ઉંચી રહિ કહે આમ રે; “ચંપાનગરી રાજા-સુતા રે, પરસેસી ભાડે અભીરામ રે'. ૧ [૧૨૩] જોવોની કરમગત કેહવી, લીખીયો લાભે એક રે; ચિંતન જિવ કરે ઘણિ રે, અવર અચિંત્યો હોય રે. ૨ જોવાની. [૧૨૪] વચન સુણિને જોવે દીસો-દીસી રે, નજર ન દીઠો કોય રે; ‘તાત પ્રતે જાઈ કરે, મુઝ વાત અચંભમ હોય રે.” ૩ જોવોની[૧૨૫] ગયો કુવર ઉતાવળો રે, તાત દિઠાં ગયો વાત ભુલ રે; કરી પ્રણામ ઉભો હિ રે, આપે બાપને ફુલ રે. ૪ જોવોની [૧૨૬]. બિજે દિન વલી સાંભલી રે, “કાલ ભુલો કહું આજ રે; ફુલ પછે હું આપસુરે, કહસુ વચન થયો તેહ રે.” ૫ જોવાની. [૧૨૭] ઇમ મનમાહે ચિતતા રે, સૂરિ ઉપાડ્યો તામ રે; ચંપાકેરા વનમે રે, આણી મેલ્યો તીણ ઠામ રે. ૬ જોવાની. [૧૨૮]. કુવર મનમે ચિંતવે રે, “હું આયો કણ બાગ રે?; એ વન નહિ ઉજેણનો રે, નહી વલી ઘરનો બાગ રે'. ૭ જોવોની[૧૨૯] ભૂખો-તરસ્યો વનમે ફીરે રે, વાટ ન જાણે કાયા રે; એક તલાવ દીઠો તીસે રે, પાણિ પીવાને જાય રે. ૮ જોવોની. [૧૩] ૧. લાવતો. ૨. ટી. અહીં દેવી’ને બદલે “સુંદરી’ વાપર્યું છે. ૩. આશ્ચર્યકારી. ૪. દેવીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy