SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 447 ૧ [૧૧૧] ૨ [૧૧૨] ૩ [૧૧૩] ૪ [૧૧૪] દૂહા મુહતો કરજોડી કહે, “માત! મ લાવો વાર; પ્રછન્નપણે મેં આણનેં, મેલો વન મઝાર. વનમેં પાંડવ ઘોડાતણા, તેહને કેહણ્યું જાય; તે માહરે ઘર આણને, મુઝને સુપસી આય.” તવ દેવી ફીરતી થકી, જોયો દેસ પંચાલ; દેવી આવી રાષ્ટએ, તોહિ ન પડ્યો છટકસાલ. દખિણ આવિ ઉતાવલી, નારી ચતુર સુજાણ; ઢેબર પેટા માનવી, ફીક પડી તિણ ઠામ. લાટ-પાટ કર્ણાટ જઈ, કયંગ-તિલાંગ-કિલાંગ; સિંધુ કાસમીરે જઈ, કાસી કીયો પ્રસંગ. "મા-મંડલમે દેખને, ગઈઅ સીરોહિ દેસ; બયરા દીસે રુયડી, મરદ મજુરીયા-વેસ. આઈ કછ-મલામે, વલિ સોરઠ કીયો પ્રવેશ; પૂરણ દીસેં દૂબલા, નારી નીપમ વેસ. આઈ ગુજર દેસમે, ફીર-ફીર જોવે ગે; નારી કોઠી સારખી, પૂરષ પીલરી દેહ. ઈડર-વાગડ માટે જઈ, મેવાડ જોઈ જાય; બડકાબોલા માનવી, ભડકી સામા થાય. ઈમ દેવી જોયા ઘણા, ભલ-ભલેરા દેસ; પિણ કોઈ દેખ્યો નહી, કુયરી સરીખો વેસ. ૫ [૧૧૫] ૬ [૧૧૬]. ૭ [૧૧૭]. ૮ [૧૧૮] ૯ [૧૧૯]. ૧૦ [૧૨] ૧. સોંપી દેશે. ૨. સૌરાષ્ટ્રમાં. ૩. અસલ શ્રેષ્ઠ. ૪. ઢેબલ=ઠીંગણા. ૫. રાજસ્થાન. ૬. બૈરા=સ્ત્રીઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy