________________
446
જ લક્ષ્મીહર્ષજી કૃત
મુહતો મુહતીને કહે, “હુવો અચિંત્યો જી કાજ; જો નવી પરણિજે કુવરી, તો જાવે ઘરથી જ રાજ. ૧૫ રાજા. [૧૦૨] પુત્ર તો કોષ્ટી પડ્યો ઘણો, વૈદ્યતણો નહી કામ; વૈદ્ય સેતી પ્રગટો હુવે, તો ફીકો પડશું રે તામ. ૧૬ રાજા. [૧૦૩] તો કૂલદેવી છે આપણે, “સેવા છાં દીનરાત; આજ કામ આવી બણ્યો, માતા પૂરેસી આસ.” ૧૭ રાજા. [૧૦] એમ વિચારી પૂજા કરી, કીધી ઘણી અરદાસ; કોઢ ટાલે મુજ પૂત્રનો, ક્યું ફલસી મુઝ આસ. ૧૮ રાજા [૧૦૫] દેવી તબ બોલી ઈશું, “સાંભલ રે તું સુબુધી;
પ્રાચિત કરમ કયા છે કે, ભોગવ્યા વિના નહી સુદ્ધ.” ૧૯ રાજા. [૧૬] અટકીને મુહતો બોલીયો, “સાંભલ રે તું દેવી; મુજ કહ્યો કરે નહીં, તો ટાલું તુઝ સેવ.” ૨૦ રાજા. [૧૦] દેવિ કહે “સુણ બાપડા', ઈમ પછતાવે રે આપ; તો હિ પણ કરમ ટલે નહી, ઉર્દે આવ્યા જે પાપ.” ૨૧ રાજા[૧૦૮] પાંચમી ઢાલે જે કહ્યો, મુહતે દેખ્યોજી દુખ; કોઈ બિજો વર આણી ઘો, ક્યું થાયે મુઝને સુખ.” ૨૨ રાજા [૧૦૯] લીખમીહરખ કહે સુણો, ઉડો જે મત ષ; દેવી આણ દેસી હિવે, જિણસું લીખીયો છે લેખ. ૨૩ રાજા [૧૧]
૧. સેવા કરું છું. ૨. પ્રાચ્ય=પૂર્વના/પ્રચિત=એકઠા કરેલા=બાંધેલા. ૩. જે કોઇ. ૪. ગુસ્સે થઈને. ૫. ઉદયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org