________________
મંગલકલશ ચોપાઈ
445
મનમે વિચાર કરે ઇસો, “મુહતો મારો પ્રધાન; તેમના પુત્રને દીજીયે, ક્યું વાધે જગ વાન.' ૪ રાજા. [૧] એમ વિચારી રાશિ પ્રતે, કહિવા લાગો રાય; ‘દુર પુત્રી પરણાવતા, મિલવો કબહુક થાય. પ રાજા. [૨] થેં કહો તો મુહતાતણે, પુત્ર અછે રે એક; તેહના પુત્રને દીજીયે, ક્યું રહે ઘરની જી ટેક. ૬ રાજા. [૩] એમ વિચારી મેહતા પ્રતે, તેડાવે રે તામ; મહુતો તતક્ષણ આવિયો, રાયને કીધ પ્રણામ. ૭ રાજા [૯૪]. કરજોડી મુહતો કહે, “તેડાવ્યો કણ કામ?; તે દાખો મુઝ કરી મયા, આપું બહુલા જી દામ.” ૮ રાજા. [૫] રાય કહે મુહતા ભણી, “છે એક મોટો જી કામ; આદર દે બેસારીયો, અબ રાય ભાખે છે આમ. ૯ રાજા. [૬] “પુત્રી અછે જે માહરી, તાહરા પુત્રને તેહ; આપું છું. હવે તેહને, તેડાવ્યો તુઝ જેહ.”
૧૦ રાજા[૯] મુહતો કર જોડી કહે, “એક સુણો માહારાજ!; સરિખા સરિખાસું કરો, સગપણનો એ જી "કાજ.” ૧૧ રાજા [૮] રાજા અતી આગ્રહ કર્યો, “મુહતા! મ કરે કાંઈ પંચ; દિધિ છે મેં મોદસુ, નહી તેહનો પરપંચ.” ૧૨ રાજા. [૯૯]. મહુતે વાત માની સહુ, ન કહ્યો ઘરનો જ ભેદ;
દેવ કરેલી તીમ હોવસી, ઈમ મન ધર્યો જી ઉમેદ. ૧૩ રાજા. [૧૦૦] રાય હુકમસુ ઉઠને, મુહતો આવ્યો જી ગેહ; પુત્રતણિ ચિંતા હુઈ, “નહી છે સાજી જી દેહ.” ૧૪ રાજા [૧૦૧]
૧. યશ. ૨. ક્યારેક. ૩. આબરૂ. ૪. અરદાસ, વિનંતી(?). ૫. કામ, વ્યવહાર. ૬. ખચકાટ. ૭. ભાગ્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org