SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ 444 ×ાઃ હિવે ચંપાપુરનો ધણી, વૈરસુંદર (સુરસુંદર) રાય; તસ પટરાણિ ગુણાવલી, ગુણે ભરી તસુ કાય. મનુષ્યપણે સુખ ભોગવે, દેવ દોગંધક જેમ; રાણિ સુપનાંતર લહ્યો વેલડી, ઝબકી કહે એમ. રાણિ રાય પ્રતે કહ્યું, જગારી સસનેહ કહે રાજા ‘પુત્રી હુસી, કલપલતા ગુણગેહ.’ પુર્વે માસ પુત્રી થઈ, ગુણમે રુપ નીધાન; રાય-રાણિ બહુ પ્રેમસ્યું, તિલોકસુંદરી દીયો નામ. દિન-દિન વધે પ્રેમસું, જીમ ચઢતે પખ ચંદ; તિમ-તિમ રાજા ચિંતવે, ધરેઇ ઘણો આણંદ. રાયતણો મુહતો અછે, નામ ભલોઈ સબુધ; રાજ-કાજ ચિંતા કરે, પ્રજાતણિ લહે સુદ્ધ. હિવે કુમરી મોટી થઈ, રાજા કરેઇ વીચાર; ‘સરિખા સરીખો જો મીલે, તો સફલ હુવે અવતાર.’ ઢાલઃ-૫, કુંડલપુરરે ગોરમે રે- એ દેશી. હિવે રાજા સુરસુંદરુ, આય બેઠો દરબાર; બત્રીસ રાજ કુલી મીલી, આય મીલી તીણવાર. રાજા મન કુંવરી વસી, ચોસઠ કલા રે નિધાન; ‘દુર ન દું હિવે એહને, એ મુઝ જીવન સમાન. તિણે મુજને જુગતો નહી, વાધે વિરહ અથાગ; તો હિવે ઘું હિવે જેહને, પામુ સુખ અબાધ.’ ૧. દોગુંદક દેવ જે ખુબ ઋદ્ધિમાન હોય છે. ૨. મંત્રી. ૩. શુદ્ધિ=સંભાળ. Jain Education International For Personal & Private Use Only * લક્ષ્મીહર્ષજી કૃત ૧ [૮૧] ૨ [૮૨] ૩ [૮૩] ૪ [૮૪] ૫ [૮૫] ૬ [૮૬] ૭ [૮] ૧ [૮૮] ૨ રાજા૦ [૮૯] ૩ રાજા૦ [૯૦] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy