SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 443 હિવે બાલક રસિયો થયો રે લાલ, દિન-દિન જાયે બાગ મોરા; દિન કેતા વોલ્યા પછે રે લાલ, કહે તાતને સમઝાય મોરા.. મંગલ. [૩૬] થેં જીનવર સેવા કરો રે લાલ, હું લેઈ આવસ્યું ફુલ મોરા; પુત્ર-વચન સેઠ માનીયો રે લાલ, જિન પૂજ઼ ભલે સુલ મોરા૦. ૭ મંગલ. [૭૭]. ધણપર ફલ જ આણતો રે લાલ, બાલ સદા સુખકાર મોરા; દીન-દીન હિવે જાતા થકી રે લોલ, હિર્વે થાર્ચે અવર પ્રકાર મોરા૦.૮ મંગલ. [૭] એ બાલક ચંપા જઈ રે લાલ, ભાડે પરણસી એહ મોરા; એ ઇધકાર બહાં ભલો રે લાલ, સાંભલજ્યો હિવ તેહ મોરા.. ૯ મંગલ. [૯]. ઢાલ ચોથીમાંહે કહ્યો રે લાલ, બાલ ખુસાલીનો પુર મોરા; લીખમીહરખ કહે “કુણ મેટસી રે લાલ?, જે વેહ લિખ્યા અંકુર મોરા..૧૦ મંગલ. [૮] ૧. પસાર થયા. ૨. સમાધાન(પૂર્વ). ૩. અધિકાર. ૪. વેધ=વિધિ=ભાગ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy