________________
440
જ લક્ષ્મીહર્ષજી કૃત સેઠ કહે “સુણ સ્વામી! રે, માહરે નહી હે સંતાન રે; અવર કાઈ ઈછા નહી રે’, ‘તો આપું પુત્ર પ્રધાન રે.” ૫ ધરમ. [૫૧] પુત્રનો વર દેવી દે ગઈ રે, હુવો સેઠને સુખ રે; ધન દીવસ હવે મારો રે, દેખનું પુત્રનો મુખ રે.” ૬ ધરમ૦ [૫૨] સેઠ-સેઠાણી નીસ ભરી રે, સુતા મેહિલ મઝાર રે; સુપન કલસ લહ્યો ઉજાલો રે, ઝબકે જાગી તીણવાર રે. ૭ ધરમ. [૩] સેઠ જગાવી કહે કામની રે, “મેં સુપનો લહ્યો એહરે; તેહનો ફલ મુઝને કહો રે, જેહવો હુવે તેહ રે. ૮ ધરમ [૫૪] સેઠ સાંભલ આણંદીયો રે, ઉઠ રોમ વિકસાંત રે; પુત્ર હોસ્યો હિવે આપણે રે, દીન-દીન વધતું તેજ રે.” ૯ ધરમ૦ [૫૫] Uણ અવસર ઈક દેવતા રે, ભામા રે કુખ ઊપન્ન રે; માસ સાતે લહ્યો ડોહલો રે, કરે ગર્ભ જતન રે. ૧૦ ધરમ૦ [૫૬] માસ પુર્વે સુત જનમીયો રે, હુવો હર્ષ અપાર રે; ગોરી ગાર્ડે મીલ-મીલી રે, હુવોઈ જય-જયકાર રે. ૧૧ ધરમ૦ [૫૭] દાસી આવી કહે સેઠને રે, “ફલીયા વંછીત આજ રે; દીજીયે સેઠ વધામણી રે, જાયો પુત્ર પુગી આસ રે.” ૧૨ ધરમ૦ [૫૮] દીધી સેઠ વધામણિ રે, સીર મુગટ જરીરા વેસ રે; દાસીપણો દુર કીયો રે, કીધી લોકાની સાખ રે. ૧૩ ધરમ. [૫૯] દીન-દીન સેઠ ઉછવ કરે રે, ખરચે દ્રવ્યની કોડી રે; સગા-સણિજાને દસોટો રે, જમાડી કહે કરજોડ રે. ૧૪ ધરમ [૬૦].
૧. છે. ૨. સાડા ત્રણ કરોડ). ૩. જરીયન. ૪. સાક્ષીએ. ૫. દેશતેડો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org