________________
438
પોતે નહી માહરે, જી હો નહી કોઈ સંતાન’ ચતુર૰;
જી હો
પૂન્ય
જી હો ઇમ આરત ધરતાં થકાં, જી હો ઉઠ્યો નિસાસ દેઇ માન ચતુર. ૮ [૩૩]
ܣ
જી હો ઘરનેં આવીજી આંગણે, જી હો બેઠો મેલી નીસાસ ચતુર૰; જી હો નારી ઝારો કરમેં ધરી, જી હો આવી ઉભી રહી પાસ ચતુર.
* લક્ષ્મીહર્ષજી કૃત
જી હો વિલખો પીઉમૂખ દેખીનેં, જી હો બોલે બે કર જોડ ચતુર૰; જી હો ‘કાહ ચિંતા તુમ ઉપની?, જી હો તે મુઝ દાખો કોડ’ ચતુર. ૧૦ [૩૫]
જી હો નીસાસો તે મુકીને, જી હો બોલે ગદ-ગદ વૈણ ચતુર૦;
‘જી હો પુત્ર નહી ઘર આપણે, જી હો મુઝ દુખણ કોણ?’ ચતુર. ૧૧ [૩૬]
જી હો નારી ભણે ‘દુખ ક્યું કરો?, જી હો લીખીયો લાભે સહુ કોય ચતુર૰; જી હો દીધા વિણ કિમ પામસ્યો?, જી હો આરત કીધા સ્યું હોય? ચતુર૦.૧૨ [૩૭]
જી હો વયણ સુણી સેઠ હરખીયો, જી હો નારીને કહે તામ ચતુર૦; જી હો ‘મોટા કુલની ઉપની, જી હો ભલો કહ્યો થે આમ’ ચતુર.
જી હો સાતે ખેત્રે વિત વાવરો, જી હો જીણથી લહીયે સુખ ચતુર૦; જી હો હુવે પૂત્ર તો ઘણૂ ભલો, જી હો પૂરવ ભવ લેહસ્યાં સુખ’ ચતુર૦. ૧૩ [૩૮]
૯ [૩૪]
જી હો દાતણ કરી સેઠ જીમીયો, જી હો ઘણે મનને હુલાસ ચતુર૦; જી હો નારી વચને વેધીયો, જી હો ધન ખરચણ કરે આસ ચતુર૦.
૧. આર્ત=દુઃખ. ૨. કુંજો. ૩. મારાથી. ૪. પછીના. ૫. ઉલ્લાસ. ૬. ભામિની, સ્ત્રીનો.
Jain Education International
For Personal & Private Use Only
જી હો બીજી ઢાલ જ મે કહી, જી હો ભામણને ઉપદેશ ચતુર૰; જી હો લક્ષ્મીહરખ કહે ‘સાંભલો, જી હો ધનનો લાહો લેઇસ' ચતુર૦.૧૬ [૪૧]
૧૪ [૩૯]
૧૫ [૪૦]
www.jainelibrary.org