SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈમ 437 દૂહીઃ તિણે નગરી માંહે વસે, વીવહારીયાની કોડ; લાખે તો લેખા કરે, હાટે બેઠા જોડ. ૧ [૨૪] તો પિણ કિણનું ઉણર(પ) નહી?, કોં કાંઈ અણુરીત; એહવો ન કોઈ સંસારમેં, ન કરે કાંઈ ન ચિત. ૨ [૨૫] ઢાલ - ૨, જી હો સૂર સાનીધ જે ફૂલડા, સાલકુમરનેં જોગ-એ દેશી. જી હો ધનદ શેઠ તિહાં વસે, જી હો ધનવંત માંહે લી ચતુર નર! જોવો પૂન્ય વિશેષ; જી હો તસું ધરણી ભામા સતી, જી હો બોલે અમૃત વેણ ચતુર નર૦. ૧ [૨૬] જી હો દીધાં વિણ કીમ પામસ્યૌ?, જી હો ઘરમેં પૂત્ર નીચીત્ત ચતુર નર૦; જી હો. .........., જી હો... . ચતુર નર૦. ૨ [૨૭]. જી હો મનુષતણે ભવ દેવતા, જી હો સુખ ભોગવું નીર ચતુર; જી હો તો પણ અPરીત એક છે, જી હો પૂત્રતણી રહેં ચિત્ત ચતુર૦. ૩ [૨૮] જી હો સેકસ દીવા ઘરમેં ઘરો, જી હો રવિ-શશિ સેહે ઉત્તમ ચતુર; જી હો તો પિણ ઘરમેં અંધારડો, જી હો જસુ ઘર પૂત્ર ન હુંત ચતુર. ૪ [૨૯]. જી હો પોષધસાલા સેઠ એક દીને, જી હો બેઠો ગુરુજને પાસ ચતુર; જી હો ધર્મદેશના સાંભલે, જી હો આણી ઇધક ઉલ્લાસ. ચતુર૦. ૫ [૩૦]. જી હો નારી ભલી તીહાં સેહરની, જી હો લઈ પૂત્રને પાસ ચતુર; જી હો ગુરુને પાય લગાડતી, જી હો ગુરુ ઘેં માથે હાથ ચતુર. , જી હા ગુરુ ઘ માથે હાથ ચતુર૦. ૬ [૩૧] જી હો રમઝમ કરતા ખેલતા, જી હો સેઠ દેખું બાલ-રતન ચતુર; જી હો નર-નારી સરજ્યા ભલા, જી હો કરે છે પૂત્રજનન ચતુર. ૭ [૩૨] ૧. ઉણપ. ૨. ચિંતા. ૩. શ્રેષ્ઠ. ૪. નિશ્ચિત. ૫. સહસ્ત્ર. ૬. શોભે. ૭. અધિક. ૮. શહેરની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy