________________
436
જ લક્ષ્મીહર્ષજી કૃતા
રાયતણો મંત્રી મતીસાર, ચ્યાર બુદ્ધતણો ભંડાર; વિવિહારીયા મોટા ધનવંત, સુખં વસે નહી કાંઈ ચીંત. ૯ [૨૦] ધર્મ ધ્યાનશું રાતા રહે, દેવ-ગુરુની આગન્યા વહે; પરવદીવસ પોષધવ્રત ધરે, અવસર દાન દુનિ ઉધરે. ૧૦ [૨૧] ઈણપર લોક વસે સહુ કોય, તો પિણ પગ માંડે છે જોય; પરભવનો આણે મન બીહ, તો પિણ ન લોપે ધરમની લીક. ૧૧ [૨૨] પહલી ઢાલ ઇસી મૈ કહી, દેસ-નગર-નૃપ વરસ્યા સહી; લક્ષમીહરખ કહે એક રસાલ, કંઠ કરીને કેહજ્યો ઢાલ. ૧૨ [૨૩]
૧. ઔત્પાતિકી, વેનેયિકી, પારિણામિકી, કાર્મિકી એ ચાર પ્રકારની બુદ્ધિનો ભંડાર. ૨. દુનિયા. ૩. મર્યાદા. ૪. વર્ણવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org