SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ 434 ૦ (૯) લક્ષમીહર્ષજી કૃત મંગલકલશ ચોપાઈ , દૂહા પ્રહ ઉઠી નીત પ્રણમીયે, શ્રી ઋષભજિનેશ્વર દેવ; નામથકી નવનીધ મીલે, સીવપદ આપે સેવ. ૧ [૧] બીજી સરસતિ સામણી, ભક્ત પ્રણમું પાય; શાનીધકારી તુમે હોજો, કવિજનકેરી માય. વર્લે ગુરુના પાયે નમું, જીણથી લહીયે બુધ; મંત્ર-જંત્ર-મણિ-ઓષધી, ગુરુ વિન ન થાયે શુદ્ધ. ત્રિણે ત્રિગુણ પ્રણમી કરી, કહીસ કથા સંબંધ; ભવિકજીન-મન રંજવા, દાનતણો પરબંધ. ૪ [૪] શ્રીજીનવરજી ઉપદીસ્યો, દયા-દાન જિનધર્મ; તાણથી પામે સયલ સુખ, તુર્કે અશુભ હી કર્મ. દાન થકી સુખ સંપદા, દાંને જસ સૌભાગ; દાન થકી અરીયાણતણા, ભય જાયેં સહુ ભાગ. મંગલકલસ એ દાનમ્યું, પામી પરઘલ ઋદ્ધ; રાજલીલા સુખ ભોગવી, દેવતણી ગત લીધ. ૭ [] સિષ્ય ગુરુના પાયે નમી, પૂછે બે કરોડ; મંગલકલસ કહો કીમ હુવો?, તે સાંભળવા કોડ.” ગુરુ કહે “દાન દીયો તીણે, જીણ ઘર પામ્યો સુખ; તેહતણો સંબંધ કહું, સાંભલજ્યો ધરી શુદ્ધ. ૯ [૯] ૧. સાન્નિધ્ય કરનારી. ૨. ભવિકજન= ભાવુક લોકોના. ૩. પુષ્કળ, ભરપૂર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy