SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ 432 * જિનહર્ષજી કૃત દૂહા શ્રીદેવી હસિને કહે, “સાંભલ બહિની! મુઝ; કાં રો? કાંઈ દુખ કરે?, મે હસી કીધી તુઝ. ૧ [૪૦૬] તારો અવગુણ કો નહી, કરમતણી એ ઘાત; ઈમ સંતોષી નિજ સખી, કહિ-કહિ એવી વાત. ૨ [૪૦૭]. ઢાલઃ-૨૧, લોકસ્વરૂપવિચારો આતમ હિત ભણી રે- એદેશી. [રાગધન્યાસી સોમચંદ્ર શ્રીદેવી સાધુ સમીપથી રે, પામ્યો શ્રાવક ધર્મ, પાલે ટાલે દૂષણ વ્રતતણા રે, તોડે બાંધણ કર્મ. ૧ સોમચંદ્ર [૪૦૮] અંત સમે કરિ કાલ સમાધિ બિહે જણા રે, ઊપના ધુર સુરલોક; પ્રીતિવંત હુવા તિહાં દંપતી રે, સુખ ભોગવે અસોક. ૨ સોમચંદ્ર [૪૦] પંચ પલ્યોપમ સ્થિતિ તિહાં આયુની રે, તે ભોગવીને અંત; સોમચંદ્રનો જીવ ચવી સોધર્મથી રે, તું નૃપ થયો ગુણવંત. ૩ સોમચંદ્ર [૪૧]. શ્રીદેવી ચવિ રૈલોક્યસુંદરી રે, એહ થઈ સુવિચારિ; પરદ્રવ્યથી તે પુણ્ય ઉપાજીયો રે, ભાડે પરણી નારિ. ૪ સોમચંદ્ર [૪૧૧] હાસે મિસિ ઈણ ભવ પાછિલે રે, આપ્યો કૂડો આલ; તેહ કલંક લહ્યો ઈણિ ઈર્ણ ભવે રે, સાંભલ વયણ રસાલ.” પ સોમચંદ્ર [૪૧૨] નૃપ રાણી હુવા વિરક્ત સંસારસ્યું રે, પુત્ર ભણી દે રાજ; સાધુ સમીપે પંચ મહાવ્રત ઉચર્યા રે, સારણ આતમ કાજ. ૬ સોમચંદ્ર ૦ [૧૩] રાજરિષ પારાંગ સવી સિદ્ધાંતનો રે, ગુરુ થાપ્યો નિજ પાટ; આચારજ પદ દીધો તેને રે, પરિવરિયો મુનિ થાટ. ૭ સોમચંદ્ર [૪૧]. ૧. પ્રથમ. ૨. શોક વિના. ૩. સ્થિતિ. ૪. બહાને. ૫. પારંગત. ૬. સમુદાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy