________________
મંગલકલશ ચોપાઈ
431
સાતે ક્ષેત્રે મારો મહારા, ઘન વાવરજે મિત્ર! રાય; તુઝને છઠો ભાગ પિણ મહા , થાસી પુણ્ય પવિત્ર રાય. ૭ [૩૯૬] ગિણને દીધા ઈમ કહી મહા, દસે સહસ દીનાર રાય; પરદેશે આપ ચાલીયો મહા, એહવો કરીય વિચાર રાય. ૮ [૩૯૭] સોમચંદ્ર પૂઠલિ હિવે મહાર, ખરચે તેમનો વિત્ત રાય; ધરમતણે થાનિક સદા મહારા, કરિ નિરમલ નિજ ચિત્ત રાયડ. ૯ [૩૯૮] તેને અનુસારે કરી મહાટ, ધરમ કરે પિણ આપ રાય; ઈમ જાણી તસુ કામની મહાટ, ધરમ કરે તજિ પાપ રાયડ. ૧૦ [૩૯૯] તિણ નાયરે તેમની સખી મહાવ, ભદ્રા એહવે નામ રાય; પુત્રી નંદન સેઠની મહા , દેવદત્તની વામ રાય. ૧૧ [૪૦૦] દેવદત્ત કોઢી થયો મહાગ, કરમ દોષ કિણ કાલ રાય; અબલા એહવો દેખને મહાટ, ધરે વિષાદ અચાલ રાયા. ૧૨ [૪૧] એક દિવસ સખિ આગલે મહાવ, સહુએ કહ્યો સ્વલ્પ રાય; તે તેમની દાસી કરે મહારુ, “જા બહિની! પડિ કૂપ રાયક. ૧૩ [૪૦૨] તાહરા સંગ પ્રસંગથી મહાહ, કોઢી પતિ થયો તુઝ રાય; પરિહી જાઈ આઘી હિવે મહાઇ, દૃષ્ટિ મ આવે મુઝ’ રાયડ. ૧૪ [૪૦૩] આમણ દૂમણ હુઈ ગઈ મહાઇ, સાંભલ એહવા વેણ રાય; સ્પામ મુખી થઈ સુંદરી મહાઇ, રોવે ભર-ભર નયણ રાય૦. ૧૫ [૪૦૪]. ઢાલ પૂરી થઈ વીસમી મહા, ઈમ જિનહરખ કહોઈ રાય; વાડી ફૂલી અતિ ભલી મહા, એહની જાતિ જ ગાઈ રાયક. ૧૬ [૪૦૫]
૧. વામા=સ્ત્રી. ૨. દેઢ=ઘણો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org