SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ 430 જ જિનહર્ષજી કૃત દૂહા દીધી એહવી દેસણા, શ્રીજયસિંઘસૂરિંદ; ધરમ સુણી દ્રઢમન થયા, પ્રતિબ્ધા નર વૃંદ. ૧ [૩૮૭] મહારાજ મંગલકલસ, કર વંદણા તિવાર; હાથ જોડિ મદ છોડિને, પૂછે એક વિચાર. ૨ [૩૮૮] કહો કેમ વિવાહ, થઈ વિટંબણ મુઝ?; કામણિ કેમ દૂષણ લહ્યો?, કહો બલિહારી તુઝ.' ૩ [૩૮] ઢાલ - ૨૦, વાડી ફૂલી અતિ ભલી મન ભમરારે- એદેશી. પૂરવભવ તુમ્હ સાંભલો મહારાજા! રે, અણહિજ ભરત મઝાર રાય મહારાજા રે; ક્ષિતિપ્રતિષ્ટ પાટણ ભલો મહા, ધણ કણ કંચણ સાર રાય). ૧ [૩૯] સાકાર વસે તિહાં મહા , સોમચંદ્ર ઇણ નામ રાય; શ્રીદેવી તસુ ભારજ્યા મહાઇ, પ્રીતિ ગુણે અભિરામ રાય. ૨ [૩૧]. સરલ સ્વભાવ પ્રકૃતિ ભલી મહાવ, સોમચંદ્ર ગુણવાસ રાય; લોક સહુ માને ઘણું મહા, તેહવી કામણ તાસ રાય. ૩ [૩૯૨]. તિણ હિ જ નગરમાણે વસે મહાક, સેઠ એક ધનદેવ રાય; શ્રાવક વ્રત નિરમલ મતિ મહાટ, ધરમ કરે નિતિમેવ રાય૦. ૪ [૩૯૩] પ્રીતિ પરસ્પર અતિ ઘણી મહાવ, જીવે અધિક સનેહ રાય; ધનદેવ ધનનો લોભીયો મહા , છે જિહ માલ “અછહ રાયક. ૫ [૩૯] પરદેસે જાવા મતે મહા૦, મિત્ર ભણી કહે એમ રાય; “ધન્ન કમાણ જાઉં છું મહા , ધરિજ્યો અવિહડ પ્રેમ રાય. [૩૯૫] ૧. પાઠ ૦ મન દષ્ટ. ૨. નગર. ૩. ભાર્યા=પત્નિ. ૪. નિત્યમેવ, દરરોજ. ૫. અપાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy