SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ 428 જિનહર્ષજી કૃત દૂહાઃ જૈત નીસાણ ઘુરાવિયા, આયો નગર મઝારિ; રાજ નિકંટક ભોગવે, અરિયણ ઘણા સંહારિ. ૧ [૩૬] કામણ તૈલોક્યસુંદરી, મંગલકલસ ભરતાર; જોડી જુડી સૈહથે, જાણે સિરજણહાર. ૨ [૩૭] ભોગવતાં ઇમ ભોગ સુખ, પુત્ર થયો સિરદાર; નિજ કુલ સેખર સારિખી, જયશેખર સુકુમાર. ૩ [૩૭૧] નૃપ નિજ દેસ કરાવીયા, જિનવર ચૈત્ય અનેક; જિન પૂજા રથ જાતરા, ધરમ કરે સુવિવેક. ૪ [૩૭૨]. અન્ય દિવસ ઉદ્યાનમ, આયા ગુરુ જયસિંઘ; ભાવ ઘણે ત્રિયસું ગયો, વાંદણ નૃપ મનરંગ. ૫ [૩૭૩] ઢાલ - ૧૯, પ્રીતલડીનકીજૈ નારી પરદેશીયાંરે- એડની. [રાગ-સીંધુગોડી] સદગુરુ આપે રે એહવી દેસના રે, ભવીયણ જન પ્રતિબોધ; એ સંસાર અસાસતો રે, છોડિ વિષય વિરોધ. ૧ સદ્ગુરુ [૩૭૪] પાંચે ઈંદ્રી પજાં હીણી નહીં રે, જાં લગિ દેહિ નીરોગ; જાં લગિ જરા ન આવે ટૂકડી રે, ધરમ કરણ તાં જોગ. ૨ સદ્ગ [૩૭૫]. એ તો નરભવ લહિતાં દોહિલો રે, દશ દ્રષ્ટાંતે જાણ; પુન્ય ઉદયથી પામ્યો જીવડા! રે, હાંરે કાંઈ અયાણ?. ૩ સદ્ગુરુ [૩૭૬] ક્રોધ-માન-માયા-મમતા કરે રે, ન ધરે ઉપસમ અંગ; તે ચોરાસી લખમાંહે ભમે રે, પામે રંગ વિરંગ. ૪ સદ્ગ [૩૭], ૧. પોતાના હાથે. ૨. સર્જનહાર. ૩. સ્ત્રી સાથે. ૪. અશાશ્વત. ૫. જ્યાં સુધી. ૬. ટી. સરખાવો- નરા નાવ નં. ૭. અજાણ=અજ્ઞાની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy