________________
મંગલકલશ ચોપાઈ
427
પાખરીયા હયવર ઘણા, પાયક ગિણ્યા ન જાવે રે; એવી સેના સજ કરી, મંગલ સનમુખ આવે રે. ૧૨ પુણ્યાઇ. [૩૬૩] જાંગી ઢોલ ઘુરાઈયા, વલિ જાઝા રિણતૂરો રે; સુભટ લડે રિણ આહુડે, ભાજિ ગયા ભક ભૂરો રે. ૧૩ પુણ્યાઇ. [૩૬] સાર વહે દસહુ દિસા, હુબછડ વાજે કહૂકો રે; સૂર કરે પોરસ ચઢ્યા, એકણ ઘાવ વિંટુકો રે. ૧૪ પુણ્યાઇ. [૩૬૫] સબલ આરા બાંછોડબે, સૂરા અંગ ઉછરંગો રે; મરણ થકી બીજે નહી, પર દલ પડે પતંગો રે. ૧૫ પુણ્યાઇ. [૩૬૬] અરીયણ ભાગ આલગા, લાગા સબલા હાથો રે; વાજા વાજ્યા જેતના, જીતો મંગલ સાથો રે. ૧૬ પુણ્યાઇ. [૩૬૭]. કહે જિનહરખ પૂરી થઈ, એહ અઢારમી ઢાલો રે; ચરણાલી ચામુંડ વિણ ચઢે, એહની જાતિ રસાલો રે. ૧૭ પુણ્યાઈ [૩૬૮].
૧. યુદ્ધ માટે સજ્જ. ૨. ગર્જના, રાડ. ૩. છરા. ૪. શરીર. ૫. જિતના=વિજયના, પાઠા – જેતણા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org