SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ 426 - જિનહર્ષજી કૃતા પુણ્યાઇ મંગલકલસની, જોવો પરતિખ એહો રે; પરણી કુમરી નૃપ તણી, વલિ સુખ લહ્યા અહો રે. ૨ પુણ્યાઇ. [૩૫૩] વાજા વાજે અતિ ઘણા, નિહસ પડે અનીસાણો રે; જાચિક જય-જય ઉચરે, જાણી તલરાઈ રાણો રે. ૩ પુણ્યાઇ. [૩૫૪] કરિ આડંબર અતિ ઘણો, સુરસુંદર નૃપ તામો રે; સહુ સાખે મંગલ ભણી, રાજ દીયો અભિરામો રે. ૪ પુણ્યાઇ. [૩૫૫] સિંઘાસણ બેસાણીયો, આપ રાય કીધ જુહારો રે; ખડગ બંધાયો આપણો, નૃપ નમિયા સિરદારો રે. ૫ પુણ્યા)[૩૫૬] પાટ જમાઇ થાપને, હિવે નૃપ અધિક ઉલ્હાસો રે; વૈરાગે વ્રત આદર્યો, સૂરિ જસોભદ્ર પાસી રે. ૬ પુણ્યાઇ. [૩૫૭] સીમાલા ભૂપાલ જે, સાંભલિ ચઢિ-ચઢિ આયા રે; કોઈ થાપ્યો વાણીયો, રાજ હરણ ઊમાયા રે. ૭ પુણ્યાઇ. [૩૫૮] મંગલકલસ મહાબલી, ચતુરંગ સેના મેલે રે; ચઢત નગારા વાજીયા, રાગ સિંધૂડે ભલે રે. ૮ પુણ્યાઇ. [૩૫૯] કટક સુભટ સંકે મિલ્યા, અમલીમાણ અભંગે રે; હઠીયાલા કેરિણ “વાલા, આયુધ ધરીયા અંગે રે. ૯ પુણ્યાઇ. [૩૬૦] ગાહણ-ગાંડા રિણ-લાડિલા, આડા ગીત કહાવે રે; જાઝા અમલ કયાં થક, માડાં ચઢિ-ચઢિ આવે રે. ૧૦ પુણ્યાઈ. [૩૬૧] આગલિ કીધી ગજઘટા, ઊપરિ ઢલકંતી ઢાલો રે; મદરા માતા ઊમહતા, લોયણ કીધા લાલો રે. ૧૧ પુણ્યાઈ[૩૬૨] ૧. નોબત, નગારું. ૨. તલવર. ૩. અજેય. ૪. યુદ્ધ. ૫. વ્યાકુલ. ૬. શત્રુઓને શિક્ષા કરવામાં ઉત્સાહી. ૭. મોટા, ભયંકર, પાઠાઠ માઠી. ૮. મદોન્મત્ત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy