SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 425 ૧ [૩૪૪] ૨ [૩૪૫] ૩ [૩૪૬] ૪ [૩૪]. દૂહીઃ સૈન્ય સહિત ચંપા ગયો, સિંહનૃપતિ સામંત; સહુ વૃત્તાંત સુણાવીયો, સાંજલિ નૃપ હરખંત. અહો-અહો! કુમરિતણી, દેખી કેડી મત્તિ?; કિમ ઉજેણી નયરીયે, જાણ્યો આપણો પ?િ. અહો-અહો! મંત્રી સુબુદ્ધિ, કેહવી કીધ કુમત્તિ?; નિરદૂષણ મુઝ કન્યકા, કીધ સદૂષણ ‘ઝત્તિ. પાપ કીયો ઈણ પાપીયે, કીધો સબલ અન્યાય; કૂડો કલંક ચઢાવીયો', સોચિ-સોચિ પિછતાય. સિંહ ઉજેણી મેલ્વિને, કન્યા-કંત સહિત; તેડાયા તિણ અવસરે, દેખિ થયો હરખિત્ત. મંત્રીસર નૃપ ઝાલિને, મારણ કિધ હુકમ્મ; મંગલકલસ મેલ્હાવીયો, હુતો દેખિ અધમ્મ. “મેલ્હાવીયો છે જીવતો, મંત્રી! જમાઈ મુઝ;” ઇમ કહિ કાઢ્યો નયરથી, ‘જા દેસવટી તુઝ.” રાજા અછે અપુત્રીયો, માન્યો સુત "યામાત; બોલાયા ચંપા હુંતી, મંગલના પિત-માત. ઢાલ - ૧૮, ચરણાલી ચામુંડ રિણ ચઢે - એડની. અન્ય દિવસ નૃપ મેલીયા, મંત્રી સામંત સૂરા રે; મહા મહોછવ માંડીયો, ગહગટ પ્રગટ પડૂરા રે. ૫ [૩૪૮] ૬ [૩૪૯] ૭ [૩૫] ૮ [૩૫૧] ૧ [૩પ૨] ૧. પતિ. ૨. સં. ઝટિતિ=જલદી, તરત જ. ૩. પાઠાઠ થાતો. ૪. અધર્મ. ૫. જમાઈ. ૬. આનંદ. ૭. પ્રચુર, ખૂબ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy