________________
424
જિનહર્ષજી કૃત
જીહો કુમરિ કહે “જો તાહરે, જીહો અજય અછે મન બ્રેત; જીહો તો એને મંદિર જઈ, જીહો ખબરિ કરો એકંત. ૩ સનેહી. [૩૩૩] જીહો તાત દીયો જે દાયજો, જીહો આવો તેહ નિહાલ; જીહો ધનદત્ત સેઠતણે ઘરે, જીહો આયો સિંઘ ભૂપાલ. ૪ સનેહી. [૩૩૪] જીહો છાત્રતણે મુખ સાંભલી, જીહો આકુલ થયા પિત-માત; જીત સિંઘ કહી જે સેઠને, જીહો મંગલની ભલી વાત. પ સનેહી. [૩૩૫] “જીહો પરણી આણ્યો દાયજો, જીહો તેહ દિખાલો મુઝ;' જીહો સહુ દીઠાં મન હરખીયો, જીયો સુત સોભાગી તુઝ. ૬ સનેહી. [૩૩૬] જીહો વહુ-સ્વલ્પ કહી વલ્યો, જીહો હરખ્યો સેઠ અત્યંત; જીહો અનુમતિ લે મામા તણી, જીહો નારી વેષ કરત. ૭ સનેહી. [૩૩]. જીહો મંગલ મન હરખિત થયો, જીહો આવે મિલિવા સેણ; જીહો વાર-વાર મુખ જોયવા, જીહો તૃપતિ ન પામે નૈણ. ૮ સનેહી. [૩૩૮] જીયો સેઠતણે ઘરિ આવિયા, જીહો કામણ ને ભરતાર; જીયો સેઠ નિરખ સુત-વહુ, જીહો ઉચ્છવ કરે અપાર. ૯ સનેહી. [૩૩૯] જીહો રાજા સાંભલિ આવિયો, જીયો સયલ કહ્યૌ વૃત્તત; જીહો અચરિજ મનમે ઊપનો, જીહો નિરખિ-નિરખિ હરખંત.૧૦ સનેહી. [૩૪૦]
હો રાયતણી લઈ “આગન્યા, જીહો તિણહી જ મહલ મઝાર; જીહો મંગલ-2લોક્યસુંદરી, જીહો સુખ ભોગવે અપાર. ૧૧ સનેહી. [૩૪૧] જીહો ગૈલોક્યસુંદરી સિંઘને, જીહો મુંક્યો પીહરિ જાઈ; “જીવો માહરા મા-પિતા ભણી, જીયો સયલ વૃદંત સુણાઈ. ૧૨ સનેહી. [૩૪૨ જીયો ઢાલ સતરમી એ થઈ, જીહો પુરી ઈણ અધિકાર;
જીહો કહે જિનહરખ સુકંઠસું, જીતો ગાવો રાગ મલહાર. ૧૩ સનેહી. [૩૪૩] ૧. પાઠાબહુ. ૨. સ્વજનો. ૩. કામિની=સ્ત્રી. ૪. પાઠા, નિરધિ સુત-બહુ. ૫. આજ્ઞા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org