SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 423 દૂહાઃ મંગલકલસ કથા કહે, સહુ સુણી પરિવાર; ધુરિ હુંતી લેઈ કરી, આપ તણો અધિકાર. ૧ [૩૫] હું ચંપાનયરી ગયો, મંત્રી રાખ્યો ગેહ; ઇમ સુરસુંદરિ નૃપકુમરી, પરણ્યો અધિકે નેહ. ૨ [૩૨૬] મુહુર્ત ઘરથી કાઢીયો', એવી વાત અનેક; કુમરિ “કૂડી રીસ કરિ, વયણ કહે સુવિવેક. ૩ [૩૨૭] ‘ઝાલો-ઝાલો એને, મિથ્યા ભાખે એ; જાણ ન પાવે છાત્ર એ', કુમરી એમ કહે. ૪ [૩૨૮] નાસિ ગયા લેસાલિયા, જાઈ કહી સહુ વાત; મંગલ મનમે ચિંતવે, “એ સ્યુ કરિસી વાત?'. ૫ [૨૯]. આણ્યો ઘરમે ઝાલિને, સિંઘાસણ બેસારિ; સિંઘ ભણી આખે સુપરિ, “એ મારો ભરતાર'. ૬ [૩૩] ઢાલ - ૧૭, જીડો જાણ્યો અવધિ પ્રજંજનૈ- એહની. [રાગ- મહાર] ‘જીયો મામા! કરિયો મ્યું હિવે?, જીહો કહો મુઝ વયણ વિચાર; જીહો તુહે કહો તે કીજીયે', હો આખે એમ કુમરિ. ૧ [૩૩૧] સનેહી એ મુઝ જીવન પ્રાણ, જીહો મનમે આજ ઉમંગ થઈ, જીહો જીવિત જનમ પ્રમાણ. આંકાણી... જીહો સિંઘ કહે “જો તાહરી, જીહો જો છે એ ભરતાર; જીહો કેહી હિવે વિચારણા, જીહો ભોગવિ સુખ સંસાર.'૨ સનેહી. [૩૩૨] ૧. ખોટી. ૨. કહે. ૩. સુપેરે, સારી રીતે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy