________________
420
* જિનહર્ષજી કૃત
દૂહા
વૈરસિંહ નૃપ એડવો, જન મુખથી નિસુરંત; ચંપા હુંતી નૃપ-કુમર, મુઝ મિલવા આવત.
૧ [૩૦૪] નૃપ સાડેલી સજ્જ કરી, નયર સયલ સિણગાર; ઘણે મહોચ્છવ પ્રીતિ ઘણ, આણ્યો સ્વગૃહ મઝાર. ૨ [૩૦૫] કિણ કારણ પધારીયા?, કહો તે કેહવો કામ?'' પુરી તુમારી જોઇવા, આવ્યાં જંપે આમ.
૩ [૩૦૬]. મયા કીધી મુઝ ઊપરે, આયા મિલવા આપ; સાજન મિલિયા ધૃત હુઈ, સહુ મિટીયા સંતાપ. ૪ [૩૦૭]. ઊમહી આયા પ્રાંહુણા, ચિત ન રાખે કાણ; ભગતિ કરે હિતસું મિલી, તેહિ જ પ્રીતિ પ્રમાણ. ૫ [૩૦૮] રાજ! વિરાજો જુગતિસું, એ “સતખણા મહિલ્લ; અંતર લેખવજ્યો મતાં, ખેલો કરો “સલ્લ.
૬ [૩૦૯]. ઢાલ - ૧૬ આજ નિહેજો રે દીસે નાહલો-એડની. [રાગ- ધનાસી રાયે દીયા રે મંદિર માલીયા, રહિવા કારણ તાસ;
સેન સહિત તિહાં કુમર સુખે રહે, પ્રિય મિલવા મન આસ. ૧ રાયે [૩૧]. ખબર કરૌ જલ સરવર કિણ દિસૈ?', ચાકર ખબર કરંત; પૂરવ દિસ છે સર જલ ભર્યો', આવી એમ કહેત. ૨ રાયે. [૩૧૧] રાયતણી આગ્યા લેઈ કરી, તિણ દિસ સબલ આવાસ; કુમર કરાવે નિજ રહિવા ભણી, ઝિગમિગ જોતિ પ્રકાસ. ૩ રાયે. [૩૧૨]
૧. સામેયું. ૨. ધૃતિ. ૩. મહેમાન. ૪. સંકોચ. ૫. સતખૂણા=ષટ્કોણ. ૬. મહેલમાં. ૭. મત=નહિ, પાઠાવતાં. ૮. આનંદપૂર્વક. ૯. પાઠાઆશ્રવ કારણે જગિ જાણી – એહની. ૧૦. સૈન્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org