SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 421 અન્ય દિવસ જલ પીવા કારણે, જાતા દીઠા તુરંગ; ઓલખીયા “એ માહરા તાતના', મનમે થયો ઉછરંગ. ૪ રાયે [૩૧૩] તેહ તણે લારે ચર મોકલ્યા, “ખબર કરો તુમ્હ જાય; કિહાં એ જાયે? છે કેહના?, તે કહૌ મુઝ આય.” ૫ રાયે. [૩૧૪] “મામા! એહ તુરંગમ આપણા, કહિ કિમ તૈણા જાય?'; સિંહ કહે “બાઈ! જિમ તું કહે, કીજે તેહ ઉપાય.” ૬ રાયે [૩૧૫] જાવી છાત્ર કલાચારિજ ભણી, નહતો ભોજન કાજ; આયો ઓઝો લે લેસાલીયા, દીઠો મંગલ માજ. ૭ રાયે[૩૧૬] હીયડે હરખ થયી મન ઊલસ્યો, આનંદ અંગ ન માય; જાણે અમૃતસીંચી આંખડી, પ્રિય મિલીયાં સુખ થાય. ૮ રાધે. [૩૧૭] તેહ ભણી આસણ નિજ આપીયો, આપ્યો સોવનથાલ; સહુ માયા સ્ત્રી જુગતિસું, ભોજન ભગતિ રસાલ. ૯ રાયે[૩૧૮]. “સાંભલો સહુએ લેસાલીયા, અધિક ભણ્યા છે જેહ; સાંભળતાં જિણથી સુખ પામીયે, કહી કથા તુન્ડ તેહ.” ૧૦ રાવૈ. [૩૧] છાત્ર સહુ મિલ રીસનું કહે, “કહિસી મંગલ એડ'; કુમર આદેસ વિસેસ લહી કરી, ઉદ્યત હુવો તેહ. ૧૧ રાયે [૩૨] કહિસું ચરિત્ર કલપિત કથા', કુમર કહે, “સુણિ છાત્રી; કહિવી આપણ વીતી વારતા, મ કહિસિ કલપિત માત્ર. ૧૨ રાયે. [૩૨૧] મંગલ ચિતે મનમે એડવો, “કૈલોક્યસુંદરી એહ; ચંપાપુરમે ભાડે વરી, ઈહાં કોઈ ન સંદેહ. ૧૩ રાયે[૩૨૨] ૧. પાછળ. ૨. આમંત્રણ આપો. ૩. ઉપાધ્યાય. ૪. લઈને. ૫. નિશાળીયાઓને, વિદ્યાર્થીઓને. ૬. મધ્યમાંકવચ્ચે. ૭. પાઠા રીસ ઈસો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy