SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ 418 દુકૃતિ કરમતણે પરભાવે, એ દીઠી કિણને ન સુહાવે; ઇષ્ટ અનિષ્ટ થઈ એ મુઝનૈ, કેહી વાત કહું હિવ તુઝને?’. સિંઘ કહે, ‘પ્રભુ! સુણ વીનતીયાં, એક કહું તુઝ આગલિ વત્તિયાં; બાલક ભોલા ચીર વિગાડે, કોઈ પાથરસું ન પછાડે. ગાય ગિલે જો રતન પઉજાડે, તો પિણ કોઈ ઉદર ન ફોડે; છોરુ હુવે કુછોરુ ભાખે, પિણ માવીત્ર છેહ નવિ દાખે. રાય કહે ‘મન પાખે મિલિયું, જે કેહિસી તે હું સાંભલસ્યું;’ સિંઘ જઇને કુમરી ત્યારે, જનકતણે પાસે તે આવે. રાઇતણે આએ પાએ લાગે, દેખતિ પ્રીતે નૃપતિ મન જાગે; હાથ જોડિને ઊભી પાસે, કુમરી એહવા વયણ પ્રકાસે. રાયે વાત સહુ એ માંની, નારી વેષ કીયો તિણ કાંની; પુરુષ વેષ તેહને પહિરાયો, રક્ષક કાજે સિંઘ પઠાયો. ‘આગ્યા જો હિવે હોઇ તુમ્હારી, તૌ ઉજ્જૈણી ચલું સવારી; કામ તિહાં કરિવો છે મોટો, ઇણમે મત જાણો કોઈ ખોટો. * જિનહર્ષજી કૃત ૩ [૨૯૦] Jain Education International ૪ [૨૯૧] ‘પુરુષ વેસ મુઝ દેહ પિતાજી, જો મન હોય તુમ્હારો રાજી;’ ‘સિંહ! સુણો છો?’ ઇમ નૃપ જંપૈ, ‘કાસું કુમરી એહ પયંગૈ?'. ૮ [૨૯૫] તેહ કહે ‘એ સાચો બોલે, એહની બુદ્ધિ સમો કુણ તોલે?; પુરુષ વેસ ઇણ ભણીય કરાવી, એહ કહે તો વાર મ લાવો.' ૯ [૨૯૬] For Personal & Private Use Only [૯૨] ૬ [૨૯૩] ૭ [૨૯૪] ૧૧ [૨૯૮] કારણ તુમ્હ આગલિ હું કહિસ્યું, કારિજ સિદ્ધ થયાં સુખ લહિસ્યું; હિવે કહું તો ભલીય ન દીસું, માનેજ્યો એ વાત સહીશું.’ ૧૨ [૨૯૯] ૧૦ [૨૯૭] ૧. દુષ્કૃત. ૨. વાત. ૩. બગાડે. ૪. પથ્થર પર. ૫. ઉજ્જ્વળ. ૬. માવતર. ૭. પ્ર+=બોલે છે. ૮. આને માટે. ૯. કાર્ય. ૧૦. સાચી. www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy