SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ દૃષ્ટાઃ અવસર દેખીને કહે, સિંઘ નામ સામંત; ‘સાંભલ પ્રભુ! મુઝ વીનતી, વયણ કહું એકંત. કુમરી ત્રૈલોક્યસુંદરી, વલ્લભ કુંતી જેહ; પલક વિરહ ખમતા નહી, બેઠા વીસારેહ. અલગી આખડીયાં થકી, કરતા નહી કઠેહ; ન સુહાવે દીઠી હિવે, કેહો કારણ તેહ? જિન વિણ ઘડી ન ધીરતા, દિન-દિન વધતો પ્રેમ; તિણ પુત્રી હુંતી હિવે, કહો મન ભાગો કેમ?. અવગુણ કોય ન સંભવે, હીયે વિચારી જોય; વિણ અવગુણ ઇમ વિચરતાં, ભલો ન કહિસી કોય. દુખરી દાધી દોહિલી, બેઠી રહે સદીવ; એહવી દુખની દેખને, તરસે હી નહી જીવ. માન મુહુત દૂરે રહો, બોલાવણિ પિણ તેમ; વયણ સુણો ઇક તેહનો, તિમ સુખ પાવે જેમ.’ ઢાલઃ- ૧૫, નમણી ખમણી ને મનગમણી- એ દેશી. રાય કહે મનમે દુખ આણી, નયણે આંસું ગદ-ગદ વાણી; છાતી દુખસું અધિક ભરાણી, ‘સિંઘ! કહી તે મૈ એ જાણી. પિણ પેલે ભવ કેઈ કીધા, પાપ અઘોર મહાદુખ દીધા; દીધ ભવંતર કલંકિ કિણહીને, આયો કલંક ઇહ ભવ ઇણને. ૧. પળમાત્ર. ૨. વિસારીને=ભૂલીને. ૩. દુખી. ૪. દગ્ધ. પ. પહેલાના= પૂર્વના. Jain Education International For Personal & Private Use Only ૧ [૨૮૧] ૨ [૮૨] ૩ [૨૮૩] ૪ [૨૮૪] ૫ [૨૮૫] ૬ [૨૮૬] ૭ [૨૮૭] [રાગ– કેદારો] ૧ [૨૮૮] 417 ૨ [૨૮૯] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy