________________
મંગલકલશ ચોપાઈ
413
માણસ મનમે કાંઈ ચતવે, સુખ પામસ હું ઇણ વાતે રે; વિધાતા કરે કાંઈ અન્યથા, સબલા સંકટમેં પાતે રે.' ૧૩ રાય. [૫૫] નરનાથ કહે “મંત્રી કહો, ઇવડો દુખ તુઝને કેહો રે?; દુખ કારણ કહો જિમ જાણીયે, ન ખમાયે દુખ એહોરે.” ૧૪ રાય [૨પ૬] દુખ નીસાસ નાંખી કહે, “જે દેવ કરે તે હોવે રે; જે મૂરખ માણસ બાપડા, દુખભરીયા યુંહી રોવે રે. ૧૫ રાય. [૨પ૭] એ ઢાલ પૂરી થઈ તેરમી, જિનહરખ ગુણી ગ્રહો રે; મહારો લાલ પીવે રંગ છોતરા, એ જાતિ ભલીસી કણિજ્યો રે. ૧૬ રાય [૨૫૮]
૧. પાડે, પાઠાઠ ઘાતે. ૨. પાઠામુખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org