SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ 412 આ જિનહર્ષજી કૃત રાયકુમરી મનમે ચિંતવે, “એ મંદિરમે કુણ પેઠો રે?; એ તો દીસે કોઈ કોઢીયો, જે “ શિજ્યા આવી બેઠો રે. ૨ રાય. [૨૪] એ તો સ્પ કુષ્પ બીહામણો, પરતિખ જાણે જમરાણી રે; બેસી ગઈ નીચી નાસિકા, એકણિ આંખે વલિ કાણી રે. ૩ રાય. [૨૪૫. જેહની અંગ સહુ ગલિ-ગલિ પડે, વિડમ્પ મહા વિકારાલો રે; કુમરી કર ફરસણ ભણી, ઉદ્યત હુવો તિણ કાલો રે. ૪ રાય [૨૪૬] કુમરી તે દેખી ઉતાવલી, સિજ્યાસું તતખણ ઊઠી રે; મંદિરથી બાહિર નીકલી, એ તો વાત દીસે છે ઝૂઠી રે. પ રાય [૨૪૭] સહીયાં કહે “બાઈ! ખમા-ખમા, કાંઈ એહવા ચલ ચિત દીસે રે; કાંઈ સાસ-ઉસાસ તુમ્હ, આગલિ સયલ કહીસે રે. ૬ રાય [૨૪૮]. સુર સ્પી પ્રીતમ જે હતો, તે તો ગયો નાસી કિહાંઈ રે; દાસી કહે “મંદિર મૈ અખ્ત, પૈઠો દીઠો તે કાંઈ રે. ૭ રાય. [૨૪૯] મંદિરમે જે આયો સહી, તે તો કોઢી નર છે કોઈ રે; તે દેખી હું મનમે ડરી, મૈ જામ્યો રાક્ષસ હોઈ રે.” ૮ રાય [૨૫] નિજ સહીયાં ભેલી સુઈ રહી, રજની પૂરી તિહાં કીધી રે; દિન ઊગે ત્રૈલોક્યસુંદરી, પિતુ મંદિર આઈ સીધી રે. ૯ રાય. [૨૫૧] હિવ સુબુદ્ધિ કુબુદ્ધ મંત્રીસ પ્રહ ઊગત નૃપને પાસે રે; ઊઠીને ગયો ઊતાવલી, હિયડે ભરીયે નીસા રે. ૧૦ રાય [૨૫૨] ચિંતાયે મુખ કાલો થયો, બેઠો રાય ચરણે લાગે રે; નૃપ પૂછે “કહી ચિંતડી, કાંઈ દીસૈ આજ વૈરાગી રે?'. ૧૧ રાય[૫૩] મહારાજ! સુણી મંત્રી કહે, “એ કરમતણી ગતિ સહુએ રે; મુઝ સરિખી જે મંદ ભાગીયો, સુખીયો નિત પ્રતિ તે ન હુવે રે. ૧૨ રાય૦ [૨૫૪] ૧. શય્યા. ૨. યમરાજ. ૩. પાઠાસાસુ ઉતા લો/સાસીની દાસી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy