________________
મંગલકલશ ચોપાઈ
411
૧ [૨૩૫]
૨ [૨૩૬]
૩ [૨૩].
૪ [૨૩]
દૂહા
પ્રેમ વચન નિજ પૂતને, પૂછે છમ ધનદત્ત; ઇવડી સંપદ કિહાં લહી?, લલ્હી કિહાં એ વિત્ત?. ઇતરા દિવસ કિહાં રહ્યો?, દીઠા સ્થા-સ્યા દેશ?; અમ આગલિ તે માંડિને, તે દાખી સુવિએસ.” સહુ કહી આતમ-કથા, નિજ પિતુ આગે તેણ; રાયસુતા જિમ પરણીયો, રિદ્ધ લડી હરખેણ. અહો અહો સદક્ષતા?, અહો અહો સુત ભાગ્યા; અહો પુણ્ય પોતે અધિક?, અહો અહો સોભાગ્ય?.” કરે પ્રસંસા સહુ મિલી, મિલિવા આવે લોક; હરખ લહે ઉદરસણ નિરખ, જિમ રવિ દરસણ કોક મંગલ મહિલ કરાવીયો, આપ નિમત્ત વિસાલ; રુડા રાખ્યા આદમી, અશ્વતણા રખવાલ. અન્ય દિવસ કહે તાતને, “અલપ કલા મુઝ પાસ; હુકમ તુમ્હારે હું કરું, સંપૂરણ અભ્યાસ. પગે લાગિ નિજ તાતને, કલાચાર્યનૈ પાસ;
મંગલકલસ સજીઈ કરી, કરે શાસ્ત્ર અભ્યાસ. ઢાલ - ૧૩, મ્હરો લાલ પીયે રંગ છોતરા- એહની. હિવે મંત્રી તિણહિ જ પેનિસ સમે, તનું મંગલ વેષ કરાવે રે; મોકલીયો નિજ સુત મંદિરે, તે કુમારી પાસે આવે રે.
૫ [૨૩]
૬ [૨૪]
૭ [૪૧]
૮ [૨૪૨]
૧ [૨૪૩]
૧. પાઠાઇ તદક્ષતા. ૨. પાઠાઇ પરસાણ. ૩. ચક્રવાક પક્ષી. ૪. અલ્પ. ૫. રાત્રે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org