________________
410
જિનહર્ષજી કૃતા વાલ્દા સાજન આઈ મિલ્યા એ, દૂધે તુઠા મેહ ભલે;
જ્ય-ન્યું જોવે સાહો એ, હું હું અધિક સનેહ ભલે. ૫ [૨૨૭]. માયડી લીયે ઉવારણા એ, વલિય ઊતારે લુણ ભલે; “સુખ આપે જે “માઈને એ, તો પાખે કહિ કૌણ? ભલે.. ૬ [૨૮] તાહરા વિરહ થયા પછે એ, કોઈ ન કીધો કામ ભલે; અન્ન થયો વિષ સારિખી એ, નયણે નીંદ હરામ ભલે.. ૭ [૨૯] ‘માહા બાંભણ પૂછીયા એ, પૂછતી જાતા દૂત ભલે; કેઈ કાગ ઉડાવીયા એ, તાહરે કારણ પૂત! ભલે.. ૮ [૩૦] કુલદેવી સેવી વલી એ, કીધા કોડિ ઉપાય ભલે; વાલ્હા અમ્યાદિશા એ, “ઓછિ ન રાખિ કાઈ ભલે.. ૯ [૩૧]. જિમ-તિમ તૂ આવી મિલ્યો એ, પૂત! અમારે ભાગ ભલે; ઉલ્યા મનોરથ અન્ડ તણા એ, માઈ રોવે ગલિ લાગિ ભલે. ૧૦ [૩૨] સાજનીયા વીછડ્યા મિલ્યા એ, સુખ ઊપજે છે જેહ ભલે; તે સુખ જાણે જીવડો એ, કવિ ન કહાવે તેહ ભલે.. ૧૧ [૨૩૩] પૂરી ઢાલ થઈ બારમી એ, મિલીયા સુત મા-બાપ ભલે; કહે જિનહરખ સહુ મિટે એ, સયણ મિલ્યાં સંતાપ ભલે.. ૧૨ [૩૪].
૧. માતાને. ૨. મોટા. ૩. બ્રાહ્મણ. ૪. સં. અસ્માદશ= અમારા જેવા. ૫. ઓછપ. ૬. પાઠાકહાએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org