SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 409 દૂહાઃ રથારુઢ જાયે ચલ્યો, તિણિ મારગ બુદ્ધિવંત; થોડે દિવસે આવીયો, નિજ નયરી ગુણવંત. ૧ [૧૮] સોકાકુલ માતા-પિતા, રહે સદા ઉદાસ; ઘણે દિહાડે આવીયો, ઓલખીયો નહી તાસ. ૨ [૨૧] દેખી ઘરમે આવતો, રથ બેઠો તિણવાર; મંગલની માતા-પિતા કહે, “આવે કિહાં ગિમાર!? ૩ [૨૦] ઘરમે સ્યું મારગ કરીસ?, છોડ પુરાતન રાહ'; ન રહેઓ પિણ વારીયો, મિલવાતણો ઉછાહ. ૪ [૨૨૧] સેઠાણિ સેઠ ભણી કહ્યો, સેઠ નિવારણ કન્જ; ઘરથી બાહિર આવીયો, કહીયો “કવણ નિલજ્જ!?'. ૫ [૨૨] ઢાલઃ - ૧૨, સદા સુખ સંપજે એ- એ દેશી. મંગલ રથથી ઉતર્યો એ, મનમેં ધરતો પ્રેમ; જનકતણે પાએ પડ્યો એ, આયો કુસલ-એમ. ૧ [૨૩] માત-પિતા કહે એમ, ભલે સુત આવીયો એ. આંકણી. ઓલખીયો અંગજ ભણી એ, ઉરચું ભીડ્યો તાત ભલે; દરસણ દેખિ ખુસી થયો એ, વલિ હરખી નિજ માત ભલે. ૨ [૨૨૪] હરખતણા આંસૂ પડ્યા એ, ક્યું પાણી પરનાલ ભલે; આયો જોવતાં વાટડી એ, ફલીયો અંબ અકાલ ભલે.. ૩ [૨૫] હરખ ભરાણો હીયડલો એ, બોલે ગદગદ વૈણ ભલે; આંખડીયાં ડંબર થઈ એ, વીછડ્યા મિલિયા સૈણ ભલે.. ૪ [૨૬] ૧. પાઠા, વરજીયો. ૨. નીક. ૩. ધંધળી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy