________________
408
* જિનહર્ષજી કૃતા પરણી તણી મેલ્થને રે, ચાલ્યો મન ધરિ રાગ; ઉજેણી નયરી દિસે, પૂછત-પૂછત માગ રે. ૧૪ કુણ. [૧૬] ઢાલ પૂરી ઈગ્યારમી રે, ઈમ જિનહરખ વખાણ; માનાકરજણની અછે રે, લેજ્યો સોઝ સુજાણ રે. ૧૫ કુણ. [૨૧]
૧. માર્ગ. ૨. પાઠા, આનંદરજની. ૩. વિચારી, પાઠા સમઝ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org