________________
મંગલકલશ ચોપાઈ
407
ભૂખ લાગી મ્યું તુચ્છ ભણી રે, એહવા દીસો કાંઈ?”; હા લાગી છે ભૂખડી, તે પડે અંગમાંઈ રે.” ૪ કુણ૦ [૨૦૬]. મોદક દીધા આણિને રે, દાસી પાસ મંગાઈ; “એ આરોગી લાડૂઆ’, લેઈને મંગલ ખાય રે. પ કુણ૦ [૨૦૭]. પાણી પીધો ખાયને રે, “અહો! અપૂરવ એઇ; સિંહ કેસરીયા લાડૂઆ, ઋા સ્વાદ અછત રે. ૬ કુણ૦ [૨૦] મોદક જો એહવા હુ રે, વલિ ઉજેણી નીર; ‘ત્રિપતિ લહે તો આતમાં', એમ કહ્યો સાહસધીર રે. ૭ કુણ૦ [૨૦] એક વયણ કુમારી સુણી રે, ચિંતે મનમે એમ; ઉજેણીના નીરનો, સ્વાદ લહ્યો ઇણ કેમ રે?. ૮ કુણ૦ [૧૦] એહ અવંતિકે રહે રે, કે તો સાહ-સુતન; ઉજેણી મુસાલ કે રે, તિણ ભાખેલુ વચનં?” ૯ કુણ૦ [૨૧૧] નિજ હાથે કુમરી દીયો રે, મુખ સુવાસ તંબોલ; એહવે આયા આદમી, તેહ જણાવે બોલ રે. ૧૦ કુણ૦ [૧૨] વૈલોક્યસુંદરીને કહે રે, મંગલકલસ તિવાર; દેહ ચિંતાયે જાઉં છું, ઊભી રહિ ઘરને બાર રે.' ૧૧ કુણ૦ [૧૩] નીકલીયો તિણ અવસરે રે, મંત્રી ઘર તેહ; “આપો મુઝને માહરો, નૃપ દીધો છે જેહરે.” ૧૨ કુણ. [૧૪] મુંહત સંપ્યો તે સહુ રે, વસ્તુ હુતી જે સાર; રથમાણે તે ઘાલિને, દીધ તુરી તિણવાર રે. ૧૩ કુણ૦ [૧૫]
૧. પાઠા લાગી. ૨. તૃમિ. ૩. ટિઅવંતિ-સ્વાર્થે “ક”. ૪. મોસાળ. ૫. ટી. ભાખે+ઇસુ=આવું બોલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org