________________
406
દૃષ્ટાઃ
મોલ;
પહિલે ફેરે નૃપ દીયા, ભલા વસ્ત્ર બહુ થાલ-કચોલા-આભરણ, બીજે દીધ અમોલ.
તીજે ફેરે મણિ-રયણ, દીધી કંચણ કોડિ; ચોથે ફેરે નૃપ દીયા, રથ-પાલખી સજોડિ.
કર મેલ્ટાવણ અવસરે, ઇણપરિ રાય કહેત; જે તું માંગે તે દીયું, માંગિ માંગિ ગુણવંત.’
મંગલ માંગે નૃપ કહૈ, તુરીય અપૂરવ પંચ; રાય દીધા લીધા તિણે, પ્રેમ પ્રીત સુખ સંચ
ધુર તે નીસાણે ઘણે, ધવલ મંગલ ગાવે તેહ; મંત્રીસર મંગલ-વહુ, લે આયો નિજ ગેહ.
* જિનહર્ષજી કૃત
પાસો ન મેલ્કે પતિ તણો રે, દૂર રહે ન લિગાર;
ન
દીઠો આમણ-દૂમણો, કુમરિ કહે તિણવાર રે.
૧ [૧૯૮]
૨ [૧૯૯]
૫ [૨૦૨]
ઢાલઃ- ૧૧, પઅબલા કે મો વેખીઇ રે માનાદરજણરી- એ દેશી.
મંત્રીસરના આદમી રે, માહોમાંહિ પ્રછન્ન;
વાત કરે ‘એહને અજે રે, રાખે કેમ આસન્ન રે?’.
Jain Education International
૩ [૨૦૦]
For Personal & Private Use Only
૪ [૨૦૧]
ફણ મેટે ભાવી? વાત એ દીસે ચાવી, તેહિવે સગલે વણિ આવી; રાખો રાખો રે નિજ થિર મન્ન રે. આકણી.
દીઠો ત્રૈલોક્યસુંદરી રે, નિજ પતિ ચંચલ ચિત;
સિણફણ પિણ શ્રવણે સુણી, મનમાંહિ થઈ અપ્રીતિ રે. ૨ કુણ [૨૦૪]
૧ [૨૦૩]
૩ કુણ [૨૦૫]
૧. થાળી-વાટકા. ૨. અશ્વ. ૩. અપૂર્વ=શ્રેષ્ઠ. ૪. આગળ.૫. પાઠા૰ તિણ અવસર વાજે તિહાં ઢંઢેરાનો ઢોલ- એહની. ૬. હજી સુધી. ૭. પ્રસિદ્ધ. ૮. શાણપણ.
www.jainelibrary.orgg