________________
મંગલકલશ ચોપાઈ
405
હવ લાડણ હિતવંત છે, બેઠો હે સહીયાં મોરી, બેઠો ચવરી આવને હે; કુમરી જવનવંત છે, પાસે હે સહીયાં મોરી, પાસે હે બેઠી માઇને છે. ૯ [૧૧] કરિ સોલહ સિણગાર હે, રમઝમ હે સહીયાં મોરી, રમઝમ કરતી સંચરે છે; આઈ વલિ તિણવાર હે, સોહે હે સહીયાં મોરી, સોહે સહીયાં ઘૂમરે હે. ૧૦ [૧૯૨] પાવક વિપ્ર જગાઇ છે, હોમે હે સહીયાં મોરી, હોમૈદે આહુતિ વિધિ સહુ હે; સુરસુંદર નૃપ આઈ હે, બેઠો હે સહીયાં મોરી, બેઠો પરિવારે બહુ હે. ૧૧ [૧૯૩] મંત્ર ભણે કરિ હોમ હે, બિહું જણ હે સહીયાં મોરી, બિહું જણ છેહડા બાંધીયા હે; ઊલસીયા રોમ છે, નિરખે હે સહીયાં મોરી, નિરખે હે પ્રીતમ નૃપધીયા હે. ૧૨ [૧૯૪] રાઈફમરિ તિણવાર હે, ફેરી હે સહીયાં મોરી, ફેરી હે વરને આગલે હૈ, હિવ ચોથે હે ભરતાર છે, ફિરીયો હે સહીયાં મોરી, ફિરીયો મન “આસ્યા ફલે છે. ૧૩ [૧૯૫], વર-કામણિ કર સાહ હે, “હુસે તે સહીયાં મોરી, હુસૈ હે હથ લેવૈ દીયા હે; વારુ થયો વિવાહ હે, રાજન તે સહીયાં મોરી, રાજન-મંત્રી જસ લીયો હે. ૧૪ [૧૯૬] એક રાજવારી ઢાલ છે, દસમી હે સહીયાં મોરી, દસમી ગાઈ સોહલે છે; કહે જિનહરખ રસાલ છે, ગુણીયણ હે સહીયાં મોરી, ગુણીયણ હુ જે અટકલે છે. ૧૫ [૧૯].
૧. લાડો. ૨. શોભે છે. ૩. અગ્નિ. ૪. રાજપુત્રી. પ. આશા. ૬. હોંશપૂર્વક. ૭. ગુણીજન, ગુણીયલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org