________________
404
એક જિનહર્ષજી કૃતા ઢાલ - ૧૦, સોહલાને સુહવકરિ સિણગાર હે આયો હે રાજવિણ આયો હે બાબર પાતિસાહ- એ દેશી. હિવ મંત્રીસર તામ છે, ઉચ્છવ હે સહિયાં મોરી, ઉચ્છવ કરે વધામણા હે; ધવલ મંગલ ગીત ગ્યાન હે, વાજિત્ર હે સહીયાં મોરી, વાજિત્ર ઘરે સુહામણા. ૧ [૧૮૩] સહીયાં મોરી પરણે રાજકુમાર, પરણે રાજકુમાર હે, મિલીયા હે સહીયાં મોરી, મિલીયા સયણ સાજન ઘણા હે આંકણી. સુરસુંદર રાજાન હે, અધિકો હે સહીયાં મોરી, અધિકો-અધિકો આડંબર કરે છે; પુત્રી જીવ સમાન છે, પુરમે હે સહીયાં મોરી, પુરમે છે- પુરમે દિવ વાને ફિરે છે. ૨ [૧૮૪] બિહું ઘરે ઉચ્છરંગ છે, બિહ હે સહીયાં મોરી, બિહ-બિહુ ઘરે સુહાવીયા હે; ઝીણા ગાત સુરંગ હે, નારી હે સહીયાં મોરી, નારી હે મિલ-મિલ મલ્હાવીયા હે. ૩ [૧૮૫] નિહસ પડે નીસાણ હે, યાચિક હે સહીયા મોરી, યાચિક જન કીરતિ કરે છે; મિલીયા રાણો-રાણ હે, ધન-ધન યે સહીયાં મોરી, ધન-ધન સહુકો ઊચરે છે. ૪ [૧૮૬]. આયી લગન નિજીક છે, મંત્રી હે સહીયાં મોરી, મંત્રી હે નૃપ બે બે જણા હે; માહીની હતીક હે જીમ્યા હે સહીયાં મોરી, જીમ્યા માનવ પુરતણા છે. પ [૧૮] હુંય હાથી અસવાર હે, તોરણ હે સહીયાં મોરી, તોરણ વીંદ પધારીયા હે; સાસૂજી તિણવાર હે, પેખવિ હે સહીયાં મોરી, પેખવિ હરખ વધાવીયો હે. ૬ [૧૮૮] કરિ આરતિ અનુપ છે, કીધો છે સહીયાં મોરી, કીધો તિલક દહીતણી છે; નયણે દીઠો ભૂપ છે, હીયડે હે સહીયાં મોરી, હીયડે ઉચ્છરંગ અતિ ઘણી છે. ૭ [૧૮] બ્રાહ્મણ બેઠો આય હે, ભણતો હે સહીયાં મોરી, ભણતી વેદ તિણે સમે છે; વાવેસ વણાઈ છે, ચવરી હે સહીયાં મોરી, ચવરી હે થાપી અનુક્રમે છે. ૮ [૧૯].
૧. ગાત્ર=શરીર. ૨. લાડ લડાવ્યા. ૩. વરરાજા. ૪. બોલતો. ૫. વેદમંત્રો. ૬. બનાવીને. ૭. ચોરીઃલગ્ન મંડપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org